દીકરીએ માનું દૂધ પીતા જ બન્નેનું થયું મોત, કારણ જાણીને ચોંકી જશો
નોંધનીય છે કે ભારતમાં આશરે 300 જાતના સાપ મળી આવે છે. જેમાંથી 60 અતિખતરનાક અને ઝેરીલા માનવામાં આવે છે. આ સાપમાં કોબ્રા, રસેલ વાઈપર, સો-સ્કેલ્ડ વાઈપર, રશિયન વાઈપર, ક્રેટ રસેલ, કુસ્રા સાપનો સમાવેશ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે પરિવાજનોએ સાંપમે જોઈને લીધો હતો. જોકે તેને પકડવામાં આવે તે પહેલા જ ત્યાંથી નીકળી ગયો હતો. પોલીસ ઓફિસરે જણાવ્યું હતું કે,’બન્નેના બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે’ આ ઘટનામાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.
જેવું સ્તનપાન કરાવ્યું કે થોડીવાર પછી જ બન્ને મા-દીકરીની તબિયત લથડી હતી. જે પછી તેના પરિવારજનો બન્નેને લઈ હોસ્પિટલ જવા રવાના થયા હતાં. જોકે, હોસ્પિટલ લઈ જતાં દરમિયાન વચ્ચે જ બન્નેના મોત થયા હતા.
જ્યારે મહિલા સૂતી હતી ત્યારે જ સાપે તેને દંશ માર્યો હતો. જોકે, રસપ્રદ વાત તો એ કે આ વાતની મહિલાને ખબર જ પડી નહોતી. જ્યારે મહિલા ઊંઘમાંથી જાગી ત્યારે તેણે ત્રણ વર્ષની બાળકીને સ્તનપાન કરાવ્યું હતું.
નવી દિલ્હીઃ ઝેરી સાપે મહિલાને નીંદરીમાં હતી ત્યારે દંશ માર્યો અને એ જ મહિલા દ્વારા પોતાની દીકરીને સ્તનપાન કર્યા બાદ બન્નેનું મોત થવાની વિચિત્ર ઘટના સામે આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -