ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં 100 ટકા વરસાદ પડવાનો અંદાજઃ હવામાન વિભાગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Aug 2017 07:56 AM (IST)
1
નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે એટલે કે IMDએ બાકી રહેલ મોનસૂન સીઝન એટલે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માટે મોનસૂનના વરસાને લઈને નવું અનુમાન જારી કર્યું છે. IMD અનુસાર ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન દેશભરમાં સરેરાશ 100 ટકા વરસાદ થવાનો અંદા જથે, તેમાં 8 ટકા વરસાદ ઉપર-નીચે રહી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અત્યાર સુધીની મોનસૂન સીઝન એટલે કે 1 જૂનથી લઈને 7 ઓગસ્ટ સુધી દેશભરમાં સરેરાશ 501.7 મિલીમીટર વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે આ દરમિયાન 517.3 મિલીમીટર વરસાદ નોંધાતો હોય છે. આ વખતે અંદાજે 3 ટકા વરસાદ ઓછો પડ્યો છે.
3
લાંબા ગાળાના સરેરાશ વરસાદ(LPA)ના ૯૪ ટકાથી ૧૦૪ ટકા વરસાદને ‘નોર્મલ’ વરસાદ કહેવાય છે. ઓગસ્ટમાં ૯૯ ટકા વરસાદની સંભાવના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -