પશ્ચિમ બંગાળ: શાળાના પુસ્તકમાં મિલ્ખા સિંહના બદલે છપાયો આ અભિનેતાનો ફોટો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
અભિનેતા ફરહાને ટ્વિટ કરતા કહ્યું, પશ્ચિમ બંગાળના શિક્ષણ મંત્રી આના તરફ ધ્યાન આપે. મિલ્ખા સિંહ પર આધારિત ચેમ્પરમાં તસ્વીરના ઉપયોગમાં મોટી ભૂલ થઈ છે. મહેરબાની કરી પબ્લિશરને કહીને આ પુસ્તકને પરત લો અને તસ્વીરને બદલી લો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અભિનેતા ફરહાન અખ્તર ફિલ્મ ભાગ મિલ્ખા ભાગમાં મિલ્ખા સિંહની મુખ્ય ભૂમિકા ભજવી હતી. પ્રકાશનોએ ફરહાનની તે ભૂમિકાનો જ ફોટોને પુસ્તકમાં છાપી દીધો છો.
3
કોલકતા: પશ્ચિમ બંગાળમાં શાળા પાઠ્યપુસ્તકમાં એક ચેપ્ટર મિલ્ખા સિંહનું સામેલ કરવામાં આવ્યો છે. જો કે, શિક્ષણ વિભાગના અધિકારીઓએ એક ગંભીર ભૂલ કરી છે. પાઠ્યપુસ્તકમાં મિલ્ખા સિંહની જગ્યાએ અભિનેતા ફરહાન અખ્તરનો ફોટો પુસ્તકમાં છાપવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -