✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

2020ની શાનદાર ઉજવણી, નવા વર્ષના સ્વાગતમાં આકાશ આતશબાજીથી ચમકી ઉઠ્યુ, જુઓ તસવીરોમાં એક ઝલક

abpasmita.in   |  01 Jan 2020 10:14 AM (IST)
1

ભારતમાં સૂર્યના ઉદયની પહેલી તસવીર, આ તસવીર પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તાની છે

2

પહાડો અને રમણીય વિસ્તારોમાં મનાલીમાં પણ લોકોએ નવા વર્ષનો જશ્ન મનાવ્યો

3

મહારાષ્ટ્રના કરાડમાં સ્કૂલના વિદ્યાર્થીઓ કંઇક આ રીતે નવુ વર્ષ મનાવી રહ્યાં છે

4

આ તસવીર પંજાબના અમૃતસરની છે

5

આ તસવીર પંજાબના અમૃતસરની છે

6

2020ની શરૂઆત, તસવીર રાંચીની છે.

7

અમેરિકાના ન્યૂયોર્કમાં પણ નવા વર્ષના જશ્નથી આકાશ જગમગી ઉઠ્યુ

8

ઓસ્ટ્રેલિયાના સિડનીની શાનદાર તસવીર

9

ઓસ્ટ્રેલિયાના સિડનીની શાનદાર તસવીર

10

ઓસ્ટ્રેલિયાના સિડનીની શાનદાર તસવીર

11

ઓસ્ટ્રેલિયાના સિડનીની શાનદાર તસવીર

12

ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનની તસવીરો

13

જર્મનીમાં નવા વર્ષનો જશ્ન

14

પેરિસમાં નવા વર્ષનો જશ્ન

15

મુંબઇમાં નવા વર્ષની ઉજવણીનો જશ્ન

16

નવી દિલ્હીઃ વર્ષ 2020ની શરૂઆત થઇ ચૂકી છે. તમને બધાને નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ. નવુ વર્ષ તમારા માટે મંગલમય બને. ગઇકાલે જવુ 2020નુ વર્ષ બેસ્યુ કે તરતર જ લોકો તેને હર્ષથી વધાવવા માટે બહાર નીકળી ગયા છે. લોકોએ અનેક પ્રકારના સેલિબ્રેશન કર્યા હતા. દેશ અને વિદેશના લોકો ન્યૂ ઇયર 2020ને વધાવવા લાગ્યા હતા. અહીં અમને તમને 2020ની ધામધૂમથી કરાયેલી ઉજવણીની કટેલીક તસવીરો બતાવી રહ્યાં છીએ.

  • હોમ
  • દેશ
  • દુનિયા
  • 2020ની શાનદાર ઉજવણી, નવા વર્ષના સ્વાગતમાં આકાશ આતશબાજીથી ચમકી ઉઠ્યુ, જુઓ તસવીરોમાં એક ઝલક
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.