મહારાષ્ટ્રનુ રાજકીય નાટક, ટ્વીટર પર ઉડી શિવસેનાની મજાક, લોકો બોલ્યા -'તુમસે ના હો પાયેગા', જુઓ ફની તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Nov 2019 10:21 AM (IST)
1
2
3
4
5
6
7
8
9
બાદમાં રાજ્યપાલે સરકાર બનાવવા માટે ત્રીજી સૌથી મોટી પાર્ટી એનસીપીને આમંત્રણ આપ્યુ, અને 24 કલાકનો સમયનો સમય આપ્યો છે. જો આ સમયમર્યાદા પણ પૂર્ણ થઇ જશે તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગવાની પુરેપુરી સંભાવના છે. જોકે, આ બધાની વચ્ચે ટ્વીટર પર લોકોએ શિવસેના અને ઉદ્ધવ ઠાકરેને ખુબ મજાક ઉડાવી છે, તેની કેટલીક ફની તસવીરો જુઓ.....
10
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર સોમવારનો દિવસ રાજકીય નાટકથી ભરપુર રહ્યો છે, બીજેપીને સાઇડ કરીને બપોર સુધીમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપી આસાનીથી સરકાર બનાવી રહી હોય તેવુ લાગી રહ્યું હતું, પણ સાંજ સુધીમાં ચિત્ર પલટાઇ ગયુ. શિવસેના પોતે છેતરાઇ હોવાનુ અનુભવવા લાગી. રાજ્યપાલ પાસે શિવસેનાએ સરકાર બનાવવા માટે 48 કલાકનો સમય માંગ્યો પણ રાજ્યપાલ નકારી દીધો હતો.