મોંઘવારીના સમયમાં જો આપ નોકરીની સાથે કંઇક બીજુ આવક પણ ઇચ્છો છો  આ સારો ઓપ્શન છે. આપ આપની યૂટ્યુબ ચેનલ બનાવીને ઘર બેઠા લાખો કમાઇ શકો છો.


youtube દ્વારા આ રીતે કરો કમાણી


આપ youtube પાર્ટનર પ્રોગ્રામ માટે  અપ્લાય કરી શકો છો.  સાથે તેને સ્વીકારતા આપ youtube દ્વારા જ કમાણી કરી શકો છો. આપ youtube પાર્ટનર પ્રોગ્રામમાં સામેલ થયા વિના પણ  youtube શોર્ટસ ફંડના પાર્ટમાં  શોર્ટસ બોનસ પ્રાપ્ત કરી શકો છો.


કંપનીનું કહેવું છે કે, જો આપણા રિવ્યૂઅર્સનો મત એવો આવે કે, આપની ચેનલ કે વીડિયો યોગ્ય નથી તો  બની શકે કે કેટલાક સ્પેસિફિક ફીચર્સ આપને ન મળે. તેના બે મુખ્ય કારણ છે. સૌથી અગત્યનું, આપણે દરેક ક્ષેત્રમાં જ્યાં આ સુવિધા ઉપલબ્ધ છે ત્યાં લીવગ જરૂરિયાતો પૂરી કરવી પડશે. ધ્યાનમાં રાખો કે તમારી સામગ્રી અમારી નીતિઓને અનુરૂપ છે તેની ખાતરી કરવા માટે અમે ચેનલોની સતત સમીક્ષા કરીએ છીએ.એકવાર તમે YouTube પાર્ટનર પ્રોગ્રામ સ્વીકારી લો છે, પછી  આપને મોનિટટાઇઝેશન ફીચરની સુવિધા પ્રાપ્ત થઇ શકે છે.


ચેનલ મેમ્બરશિપ માટે આપની વય ઓછામાં ઓછી 18 કે તેનાથી વધુ હોવી જોઇએ. તેમજ આપની પાસે 1,000 સબ્સક્રાઇબર્સ હોવો જોઇએ. આપ એવી જગ્યાએ રહેતા હોવા જોઇએ જ્યાં સુપર ચેટની સુવિધા હોય.ઉપરાંત આપ એક એવા વ્યૂઅર દ્વારા જોવામાં આવતું કન્ટેન્ટ બનાવો જે યૂટ્યુબ પ્રિમિયમનો ગ્રાહક હોય.


youtube શોર્ટ ફંડ, 100 મિલિયયન ડોલરનું ફંડ છે.  જે ક્રિએટર્સને  યૂટ્યુબ કમ્યુનિટીને ખુશ કરનાર ક્રિએટિવ, ઓરિજિનલ શોર્ટસ બનાવવાનો રિવોર્ડસ આપે છે.આ સાથે કંપની દર મહિને હજારો ક્રિએટર્સ સાથે કોન્ટેક્ટ કરે છે અને બતાાવે છે કે, તે ફંડના શોર્ટસ બોનસ માટે  યોગ્ય છે. આ યોગ્યતા માટે આપ ભારત,ઇન્ડોનેશિયા, કે જાપાન, મેક્સિકો, નાઇઝિરિયા, રશિયા, દક્ષિણ આફ્રિકા,  યુનાઇટેડ કિંગડમ અને સંયુક્ત રાજ્ય અમેરિકાના નાગરિક હોવા જોઇએ,.


જો કોઇ ક્રિએટર 13થી 18ની વચ્ચેની ઉંમરનો હોય તો તેના માતાપિતાએ આ શરતો સ્વીકારવાની રહેશે અને ચૂકવણી માટે એક Adsense  અકાઉન્ટ બનાવવું પડશે જે  પહેલા કોઇપણ ચેનલ સાથે લિંક ન હોય, ગત 180 દિવસમાં શોર્ટસ અપલોડ જરૂરી કર્યો હોય


યૂટ્યૂબ પર પૈસા કમાવવા અથવા તો શોર્ટસ બોનસ પ્રાપ્ત કરવા માટે ક્રિએટર્સે તેમના પ્લેટફોર્મ પર સારું અને આકર્ષક કન્ટેન્ટ બનાવવું જરૂરી છે