Fruits For Arthritis: આ ફળોના સેવનથી તમે તમારા સાંધાનો દુખાવો દૂર કરી શકો છો.


આજકાલ સાંધાના દુખાવાની સમસ્યા સામાન્ય બની રહી છે. 30 વર્ષની ઉંમર વટાવતા જ લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. જેના માટે તે પોતાના ડાયટમાં અનેક પ્રકારની દવાઓ, એક્સરસાઇઝ અને ઘણી વસ્તુઓનો સમાવેશ કરે છે. પરંતુ તેમ છતાં આરામ નહિવત છે. પરંતુ તમે કેટલાક ફળોના સેવનથી આ સમસ્યાને દૂર કરી શકો છો.


સંતરાના ફાયદા


આપને આપના  આહારમાં નારંગીનો સમાવેશ કરવો જોઈએ.  જે શરીરને હાઇડ્રેઇટ રાખે છે અને  વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે સાંધાના દુખાવામાં ફાયદાકારક છે.


દ્રાક્ષ પણ ફાયદાકારક છે


દ્રાક્ષનું સેવન કરવાથી તમે  અનેક  ઘણી બીમારીઓથી દૂર રાખી શકો છો. તેના સેવનથી સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે. જેમણે તેને પોતાના આહારમાં સામેલ નથી કર્યું તેઓએ હવે તેને સામેલ કરવું જોઈએ.


ઉનાળામાં તરબૂચ ખાઓ


ઉનાળાની ઋતુમાં સૌથી વધુ વેચાતું તરબૂચ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આનાથી શરીરમાં પાણીની ઉણપ પૂરી થાય છે અને તે તમને ત્વરિત ઉર્જા આપે છે. એટલા માટે આજે જ તેને આપની ડાયટમાં  સામેલ કરવું જોઈએ.


કાળઝાળ ગરમીમાં આ રીતે રાખો આપના ઘરને કૂલ-કૂલ



  • કાળઝાળ ગરમીમાં આપના ઘરને કેવી રીતે રાખશો કૂલ?

  • કેટલાક રાજ્યોમાં તાપમાન 45 ડિગ્રી પાર પહોંચી જાય છે

  • આ રીતે ઘરને ગરમીમાં પ્રાકૃતિક રીતે રાખો કૂલ-કૂલ

  • ઘરને  ઠંડુ રાખવા છોડથી બીજો કોઇ સારો વિકલ્પ નથી.

  • ઘરની  બહારની બાજુ આસપાર  વૃક્ષારોપણ અચૂક કરો

  • ઘરની અંદર પુષ્કળ માત્રામાં  ઇનડોર પ્લાન્ટ લગાવો 

  • છત પર ફોલ્સ સીલિગ લગાવો જેનાથી ઘર તપતું નથી

  • ઘરમાં ઓન લાઇટસ પણ રૂમ ટેમ્પરેચરમાં કરે છે વધારો

  • જરૂરત ન હોય તો લાઇટસ બંધ રાખવાનો આગ્રહ રાખો

  • સવારે તાપ વધતા પહેલા જ ઘરના બધા જ પડદા પાડી દો. 


Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.