Health Tips: ગરમ દૂધ જો રાતના સમયે લવામાં આવે તો શરીરને આરામ મળે છે અને દિવસમાં દૂધ પીવાનો ત્યારે જ સારો ફાયદો મળે છે જ્યારે આપ સારી કસરત કરો.


દિવસના સમયે જ દહીંનું સેવન કરવું જોઇએ. દિવસમા દહીં ખાવાથી તે જલ્દી ડાયજેસ્ટ થાય છે.


કેળાનું સેવન કરવા માટે બપોરનો સમય યોગ્ય છે, આ ફૂડને તે સમયે ખાવાથી શરીરને  સારો ફાયદો મળે છે .બપોરના સમયે દાળ અને બીન્ચ ખાવું વધુ યોગ્ય છે.  આ ફૂડને તે સમયે ખાવાથી શરીરને  સારો ફાયદો મળે છે


આયુર્વેદમાં પણ દહીંના રાત્રે સેવનની મનાઇ કરવામાં આવી છે. દહીના દિવસના જ લેવું જોઇએ.


લંચમાં જ રાઇસ લેવા ફાયદાકારક છે. રાત્રે રાઇસ ગેસ સહિતની અન્ય સમસ્યા નોતરે છે. દિવસમાં લેવાથી સારી રીતે ડાયજેસ્ટ થઇ જાય છે.


પનીરનું સેવન કરવા માટે સવારનો સમય ઉત્તમ છે. સવારના સમયે પનીર ખાવાથી સ્વાસ્થ્યને અનેક ગણા ફાયદા થાય છે.


સવારે ખાલી પેટ કીવીનું સેવન કરવું સૌથી ફાયદાકારક છે. તે આપના શરીરની સિસ્ટમને ડિટોક્સીફાઇ કરે છે.


સંતરાનું જ્યુસ સવારમાં ન પીવો કારણે કે તેના ખાલી પેટ પીવાથી ગેસની સમસ્યા થઇ શકે છે.


બટાટા કાર્બોહાઇડ્રેઇટથી ભરપૂર હોય છે. તેના રાત્રિના સમયે ખાવાથી આપની ઊંઘ ખરાબ થઇ શકે છે.


રાત્રે દૂધ પીવાના છે અદભૂત ફાયદા, જાણો



  • દૂધ પીવાના અનેક સ્વાસ્થ્યવર્ધી ફાયદા છે


  • રાત્રે સૂતા પહેલા દૂધ પીવાથી થાય છે ફાયદો


  • જાણીએ રાત્રે દૂધ પીવાથી શરીરને શું થાય છે ફાયદો


  • રાત્રે ઊંઘ  ન આવતી હોય તો  સૂતા પહેલા દૂધ પીવો 


  • દૂધમાં ટ્રિપ્ટોફેન હોય છે જેનાથી ગાઢ ઊંઘ આવે છે


  • દૂધમાં ભરપૂર માત્રમાં પ્રોટીન હોય છે


  • જો રાત્રે પીવો છો તો આખો દિવસ એનેર્જેટિક રહેશો


  • રાત્રે દૂધ પીવાથી સ્કિન પર પણ નિખાર આવે છે.


  • દૂધ કેલ્શિયમથી ભરપૂર હોવાથી હાંડકા મજબૂત બને છે


  • આપ ડાયટિંગ કરી રહ્યાં હો તો રાત્રે દૂધ પીવું હેલ્ઘી છે. 


Disclaimer: આ સૂચના માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. આ જણાવવું જરૂરી છે કે. એબીપી અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.