Myths Vs Facts:જ્યારે સ્ત્રી ગર્ભવતી હોય અને તે દરમિયાન વાળ કપાવવામાં આવે તો બાળકની દૃષ્ટિ પર વિપરત અસર થાય છે. આજે આ લેખમાં આપણે આ પ્રશ્નનો જવાબ જાણવાનો પ્રયત્ન કરીશું. આમાં કેટલું સત્ય છે? જ્યારે સ્ત્રીના ગર્ભમાં બાળક હોય છે, ત્યારે આસપાસના અને પરિવારના લોકો દ્વારા તેને ઘણા નિયમો સમજાવવામાં આવે છે. આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે આપણા પરિવારમાં કોઈને કોઈ સમયે કેટલીક વાતો કહેવામાં આવે છે. આ વાતો દાયકાઓથી ચાલી રહી છે માત્ર પ્રેગ્નન્સી વિશે જ નહીં, એવી ઘણી બાબતો છે. જેના વિશે લોકો વારંવાર વાત કરે છે. 'એબીપી લાઈવ હિન્દી'એ આવી બાબતો પર વિશેષ શ્રેણી શરૂ કરી છે.
વાસ્તવમાં, આપણા ભારતીય સમાજમાં ઘણી એવી વસ્તુઓ છે. જેની પાછળ કોઈ તર્ક નથી, પરંતુ લોકો તેને સાચી માને છે અને તેનું આંધળું પાલન કરે છે. મિથ વિ ફેક્ટ્સ એ આવી બાબતો અંગે 'ABP લાઈવ હિન્દી'ની ખાસ શ્રેણી ચાલી રહી છે. . 'મિથ વિ ફેક્ટ્સ સિરિઝ' એ તમને અંધવિશ્વાસના દલદલમાંથી બહાર લાવવા અને તમને સત્ય લાવવાનો પ્રયાસ છે.
Myth: ગર્ભાવસ્થા દરમિયાન વાળ કાપવાથી બાળકની આંખને નુકસાન પહોંચે છે
હકીકત: જ્યારે તમે ગર્ભવતી હો, ત્યારે તમારું શરીર ઘણા બધા હોર્મોન્સ ચેન્જિત થાય છે.જેના પ્રભાવ વાળ પર પણ પડે છે. ગર્ભાવસ્થા હેર લોસ થાય છે. ઉપરાંત હેર બરઝટ પણ થઇ જાય છે. હોર્મોનલ ચેન્જિસની વાળ પર ખરાબ અસર થઇ શકે છે. જેના કારણે જો આ સમય દરમિયાન હેર કટ કરવાની મનાઇ કરવામાં આવે છે. આ પાછળ કોઇ વૈજ્ઞાનિક તથ્ય નથી. હોર્મોનલ ચેન્જિસના કારણે પહેલાથી વાળ ઓછો થઇ જાય છે.તેમાં પણ કાપવામાં આવે તો તેનું વોલ્યુમ સાવ ઓછું થઇ જાય છે. ડિલિવીર બાદ પણ હેર લોસ થતો થયો હોય છે. તેથી હેર કટ કરવાની મનાઇ ફરવામાં આવે છે. હેર કટથી ગર્ભમાં રહેવા બાળકને નુકસાન થાય તેવું કોઇ સાયન્ટિફર કારણ નથી.