હેલ્થ:વજન ઉતારવાનું ઇચ્છતા લોકો બટાટાથી દૂર ભાગે છે. જો કે બટાટામાં અનેક ગુણો છે. આંખની નીચે થતાં બ્લેક સર્કલમાં બટાટા કારગર છે. અન્ય શું ફાયદા છે જાણીએ....
સફેદ વાળની સમસ્યા
જો આપ અકાળે થતાં સફેદ વાળની સમસ્યાથી પરેશાન હો તો બટાટાનો પ્રયોગ કારગર છે. બટાટાની છાલને પાણીમાં ઉકાળી લો, આ પાણીને ઠંડુ થયા બાદ વાળના મૂળમાં લગાવો,
બ્લડપ્રેશરની સમસ્યા
બટાટાટમાં પોટેશિયમ અને વિટામી સી હોય છે, આ બંને વસ્તુઓ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. બટાટાનું શાક કરો ત્યારે હંમેશા છાલવાળું બનાવો. સ્વાસ્થ્ય માટે વધુ હિતકારી બની રહે છે.
કેલ્શિયમ અને વિટામિન બી કોમ્પલેક્સની માત્રા પણ બટાટામાં પર્યાપ્ત છે. બટાટાના સેવનથી હાડકા મજબૂત બને છે. શરીરને તાકત મળે છે. તો છાલવાળા બટાટા ડાયટમાં જરૂર સામેલ કરો.
વજન ઘટાડવા માટે બટાટાથી દૂર રહેવાની સલાહ હંમેશા આપવામાં આવે છે. જો કે એક વાત યાદ રાખો, દરેક વસ્તુમાં સારા અને નરસા બંને ગુણો હોય છે જો તેનો અતિરેક થાય તો જ આ વસ્તુ નુકસાન કરે છે. શરીરને થોડી માત્રામાં ગ્લુકોઝ અને ફેટની જરૂર હોય છે, જે બટાટા પુરી કરે છે.
Health Tips: ડાર્ક સર્કલ, સફેદ વાળની સમસ્યામાં રામબાણ ઇલાજ છે બટાટા, ફાયદા જાણી દંગ રહી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Feb 2021 02:35 PM (IST)
વજન ઉતારવાનું ઇચ્છતા લોકો બટાટાથી દૂર ભાગે છે. જો કે બટાટામાં અનેક ગુણો છે. આંખની નીચે થતાં બ્લેક સર્કલમાં બટાટા કારગર છે. અન્ય શું ફાયદા છે જાણીએ....
- - - - - - - - - Advertisement - - - - - - - - -