Skin care:ત્વચાને ટાઇટ અને યંગ રાખવામાં કોલેજનની ભૂમિકા મહત્વપૂર્ણ છે. કોલેજન બનવાના કારણે જ સ્કિન ટાઇટ રહે છે . જો કે વધતી ઉંમરે કોલેજન બનવાનું ધીરે ધીરે ઓછું થઇ જાય છે. જેના કારણે ત્વચા ઢીલી થઇ જાય છે અને સ્કિન પર ઝુરિયા કરચલીઓ દેખાવા લાગે છે. સ્કિન પર વધતી જતી ઉંમરની અસરને ડાયટમાં ફેરફાર કરીને ઓછી કરી શકાય છે. જો સુગર ત્વચાની ખૂબસુરતીની દુશ્મન છે. આવી જ રીતે ખાંડ સિવાય સ્પાઇસી, ઓઇલી ફૂડ અને જંક ફૂડ પણ સ્કિનની સુંદરતા છીનવી લે છે. વધતી ઉંમરની સ્કિન પર અસરને ઓછી કરવા માટે સ્કિને હાઇ઼ડ્રેઇટ રાખવી જરૂરી છે. આ માટે પુરતા પ્રમાણમાં પાણી પીવો. દિવસમાં 10થી 12 ગ્લાસ પાણી પીવું જોઇએ.  તાજા સિઝનલ ફળો, વિટામિન સીથી ભરપૂર ફળો અને ગ્રીન વેજીટેબલનું સેવન સ્કિનનો તરોતાજા રાખવામાં મદદ કરે છે.      


 A સ્કિન માટે મહત્વપૂર્ણ છે અને વિટામિન Aની કમીથી આંખ, ઇમ્યુનિટી અને સ્કિન સંબંધિત સમસ્યા થઇ શકે છે. જો કે તેનું વધુ સેવન કરવાથી વોમિટિંગ જેવી સમસ્યા પણ થઇ શકે છે.           


વિટામિન A સ્કિન માટે મહત્વપૂર્ણ છે અને વિટામિન Aની કમીથી આંખ, ઇમ્યુનિટી અને સ્કિન સંબંધિત સમસ્યા થઇ શકે છે. જો કે તેનું વધુ સેવન કરવાથી વોમિટિંગ જેવી સમસ્યા પણ થઇ શકે છે.


વિટામિન A સ્કિન, આંખ અને હાડકાના સ્વાસ્થ્યની સાથે રોગપ્રતિકારક શક્તિ વઘારવામા માટે પણ જ કારગર છે.


વિટામિન Aની કમીથી સ્કિન ડ્રાઇ થઇ જાય છે. જેનો અર્થ છે કે, વિટામીન A સ્કિનને માત્ર હાઇડ્રેઇટ રાખવામાં મદદ કરે છે. વિટામિન A સ્કિનને લાંબા સમય સુધી યંગ  જવા રાખવાનું કામ પણ કરે છે.


કોલેજન સ્કિનની લચકમાં મહત્વનો ભાગ ભજવે છે. વિટામિન એ કોલેજનના સ્વસ્થ ઉત્પાદનમાં મદદ કરે છે. જો આપ ત્વચા પર કરચલી અને કાળા ધાબાથી પરેશાન હો તો વિટામિન Aની પૂર્તિથી તેનાથી છૂટકારો મળી શકે છે.


વિટામિન Aની પર્તિથી સ્કિન હાઇડ્રેટ રહેવાની સાથે ગ્લોઇંગ બને છે. વિટામિન Aની પૂર્તિ માટે આપ ડાયટમાં બ્રોકલી, પાલક,શક્કરિયાને સામેલ કરી શકો છો.