Skin Care : હાલ  સોશિયલ મીડિયા પર સ્કિન સાયકલિંગનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ટ્રેન્ડને અનુસરીને લોકો 40 વર્ષની ઉંમરે 25ની જેમ ગ્લો મેળવી શકે છે.


દરેક વ્યક્તિ સારી અને સુંદર ત્વચાની ઈચ્છા રાખે છે, ખાસ કરીને યુવતીઓ સારી ત્વચા મેળવવા માટે કંઈ પણ કરે છે, પરંતુ આ માટે તમારે વધારે કરવાની જરૂર નથી, પરંતુ કેટલાક ખૂબ જ સરળ નિયમો છે, જેને નિયમિતપણે કરવાથી તમારી ત્વચા ચમકવા લાગશે. અને તે નિયમ છે સ્વચ્છતા રાખો, ચહેરાને મોઈશ્ચરાઈઝ કરો અને હંમેશા પોતાની જાતને હાઈડ્રેટ રાખો.પરંતુ આ આજના સમયમાં  સોશિયલ મીડિયા પર સ્કીન સાઈકલીંગ નામનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કહેવાય છે કે આ પ્રક્રિયાથી મહિલાઓને સુંદર અને સ્વસ્થ ત્વચા મળે છે.. ડાયાબીટોલોજિસ્ટ આ વિશે જણાવે છે કે, આ કઈ પ્રકારની પ્રક્રિયા છે જેમાં તમારી ત્વચાને રિપેર થવાનો સમય મળે છે અને તે સુધરે છે.આવો જાણીએ સ્કિન સાયકલ અને તેની સંબંધિત માહિતી વિશે વિગતવાર.


ત્વચા સાયકલિંગ શું છે?


સ્કિન સાયકલીંગ રૂટીનમાં 4 રાત્રિ શેડ્યૂલનો સમાવેશ થાય છે. પહેલી રાત એક્સફોલિએટ કરવાની છે, જેમાં સ્કિન પર બીએચએ અને બીએચએ લગાવાય છે, જે જેન્ટલ સ્કર્બમાં આપની મદદ કરે છે. જેનાથી ડેડ સ્કિન હટાવવામાં મદદ મળે છે


 બીજી રાત રેટિનોલ લગાવવાની સલાહ આપવામાં આવે છે. જે સેલ ટર્નઓવરને તેજ કરવામાં મદદ કરે છે. સ્કિમ માટે એક્ટવસ પસંદ કરો જે સ્કિન પર જેન્ટલ રીતે કરે.  ત્રીજી અને ચોથી રાત રિકવરી નાઈટ છે. આ દિવસે ત્વચાને હાઇડ્રેટ કરવાની હોય છે, જેના માટે મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરી શકાય છે.આ ચક્રને પાંચમી રાત્રે  સાઇકલને રિપીટ કરવાનું હોય છે.


શિયાળામાં મરી ખાવાના ફાયદા



  • શિયાળામાં મરી ખાવાના ફાયદા

  • મરીમાં અનેક ગુણોથી સંપન્ન છે.

  • તેમાં એન્ટીમાઇક્રોબિયલ ગુણ છે.

  • મરીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણો છે.

  • કોફીમાં એન્ટીઇંન્ફ્લેમેન્ટરી ગુણો  છે.

  • મરીથી શરદી, કફથી મુક્તિ મળે છે.

  • મરી વેઇટ લોસમાં પણ કારગર

  • ઇન્ફેકશન સામે લડવામાં મળે છે મદદ

  • સાંધાના દુખાવાને ઓછો કરે છે.

  • પાચનને દુરસ્ત કરે છે મરી


Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓ માત્ર સૂચનો તરીકે લેવાના છે, abp  અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.