✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સ્વ. કેતન પટેલના પિતાને હાર્ટ એટેક આવતાં હોસ્પિટલમાં દાખલ, જાણો કઈ રીતે જશે પુત્રની અંતિમયાત્રામાં?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Jun 2017 09:48 AM (IST)
1

મહેસાણા સિવિલથી રવિવારે સવારે 8 વાગે કેતનની સ્મશાન યાત્રા નીકળી છે. આ અંતિમયાત્રા રાધનપુર ચોકડીથી પાંચોટના માર્ગે નુગર બાયપાસથી મીઠા- સામેત્રા થઇને બલોલ પહોંચશે. કેતન પટેલના પિતા મહેન્દ્રભાઇ નાજુક તબિયતને કારણે સીધા સ્મશાને પહોંચી પુત્રને અગ્નિ સંસ્કાર આપશે.

2

હોસ્પિટલના ર્ડા. કાર્તિક પટેલે જણાવ્યું કે, ઇસીજી કઢાવતાં હ્રદયમા લોહી ઓછું પહોચતું હોવાનું જણાય છે. તેમને વર્ષ-2008માં એટેક આવેલો હોઇ ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. કેતનના પિતાને હાર્ટ એટેક આવતાં શબયાત્રાનો કાર્યક્રમ રદ કરી અંતિમયાત્રા કાઢવાનો નિર્ણય લીધો છે.

3

મહેસાણાઃ ચોરીના કેસમાં ધરપકડ પછી કસ્ટડીમાં પોલીસના મારથી જેનું મોત નિપજ્યું તે મહેસાણાના બલોલ ગામના કેતન પટેલના પિતા મહેન્દ્રભાઇ પટેલને શનિવારે સવારે 7 વાગે છાતીમાં દુ:ખાવો ઉપડતાં ગામમાં પ્રાથમિક સારવાર બાદ મહેસાણા લાઇફ લાઇન આઇસીયુમાં ખસેડાયા હતા.

  • હોમ
  • મહેસાણા
  • સ્વ. કેતન પટેલના પિતાને હાર્ટ એટેક આવતાં હોસ્પિટલમાં દાખલ, જાણો કઈ રીતે જશે પુત્રની અંતિમયાત્રામાં?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.