✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લંપટ શિક્ષકે કારમાં પાંચ વાર સગીર વિદ્યાર્થીની સાથે બાંધેલા સેક્સ સંબંધ, જાણો અન્ય વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Sep 2016 12:02 PM (IST)
1

અમદાવાદઃ વિસનગર પાસેના કાંસાની સગીર વિદ્યાર્થીની પર બળાત્કારના કેસમાં ઝડપાયેલા લંપટ શિક્ષક રાજુ પટેલ સામે પોલીસને એકદમ મજબૂત પુરાવા મળી આવ્યા છે. દોઢ વર્ષમાં આ શિક્ષકે સંખ્યાબંધ વાર સગીરા સાથે સેક્સ સંબંધ બાંધ્યા હતા.

2

પોલીસે આ પૈકી સાત ઘટનાના પુરાવા શોધી કાઢ્યા છે. આ પૈકી પાંચ વાર તો શિક્ષકે કારમાં જ સેક્સ સંબંધ બાંધી પોતાની હવસ સંતોષી હતી. બે વાર તેણે સગીરાને પોતાના મિત્રના ઘેર લઈ જઈ પોતાની હવસનો ભોગ બનાવી હતી.

3

પોલીસે શિક્ષકે જે દિવસે સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી એ તારીખોએ તપાસ કરતાં બહાર આવ્યું કે એ દિવસોએ શિક્ષક સ્કૂલમાં ગેરહાજર રહ્યો હતો. સગીરાએ પોતાની પર ક્યારે ક્યારે બળાત્કાર ગુજારાયો તેની વિગતો ફરિયાદમાં આપી હતી.

4

રાજુ પટેલ સામેના આ પુરાવા કોર્ટમાં રજૂ કર્યા હતા. દરમિયાનમાં તેના રીમાન્ડ પૂરા થતાં કોર્ટે તેને જેલમાં મોકલી આપ્યો છે. રાજુ પટેલ સામેના આ મજબૂત પુરાવાના કારણે તેને તેનાં કુકર્મોની સજા મળશે તેવું પોલીસ માને છે.

  • હોમ
  • મહેસાણા
  • લંપટ શિક્ષકે કારમાં પાંચ વાર સગીર વિદ્યાર્થીની સાથે બાંધેલા સેક્સ સંબંધ, જાણો અન્ય વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.