✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મહેસાણાઃ સગીરાને ઘરે બોલાવી યુવકે પરાણે માણ્યું સેક્સ, જાણો પછી શું થયું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Aug 2018 10:09 AM (IST)
1

મહેસાણાઃ સગીરા સાથએ મિત્રતા કરી તેને ઘરે મળવા બોલાવી હતી અને અહીં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે આ અંગે સગીરાએ લાગણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે બળાત્કારી યુવક અને સગીરાને ફસાવનાર યુવક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

2

યુવક સાથે મિત્રતા હોઈ સગીરા તેને મળવા તેના ઘરે ગઈ હતી. આ સમયે તેનો અન્ય મિત્ર પણ હાજર હતા. યુવકના મિત્રે સગીરાને વાતોમાં ભોળવી હતી અને પછી પરાણે સંબંધ બાંધ્યા હતા. આ અંગે સગીરાએ ફરિયાદ કરતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

3

આ અંગેની વિગત એવી છે કે, મંડાલીની સગીરા થોડા સમય પહેલા મહેસાણાના યુવકના સંપર્કમાં આવી હતી અને પછી તેની સાથે મિત્રતા થઈ ગઈ હતી. આ મિત્રતા આગળ વધતાં યુવકે તેને પોતાના ઘરે મળવા માટે બોલાવી હતી.

  • હોમ
  • મહેસાણા
  • મહેસાણાઃ સગીરાને ઘરે બોલાવી યુવકે પરાણે માણ્યું સેક્સ, જાણો પછી શું થયું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.