અમદાવાદઃ વી.એસ હૉસ્પિટલમાં કામ કરતા વૉર્ડ બોયને બે મહિનાથી પગાર ના માળતા ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આઉટ સોર્સિંગથી કામ કરતા વૉર્ડબોય આ પગલુ ભર્યું હતું. પગારની માંગને લઇને સોમવાર સાંજે કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા.