2015માં આરીફ નાર્કોટીક્સમાં પકડાયો હતો. આરોપી આરીફના બહેનના સસરા મમુમિયા પંજુમિયા પોરબંદરમાં આરડીએક્સ અને હથીયાર લેન્ડીંગમાં પકડાયા હતા જે દાઉસ અને અબ્બુ સલીંમ, મહમદ ડોસા સાથે કનેક્શન ધરાવે છે.
અમદાવાદના સરખેજમાં રહેણાંક મકાનમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ, સાઈબર ક્રાઈમે બે આરોપીની કરી ધરપકડ
abpasmita.in
Updated at:
02 Dec 2016 09:33 PM (IST)
NEXT
PREV
અમદાવાદ: અમદાવાદમાં સાયબર ક્રાઈમે રહેણાક વિસ્તારમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. સરખેજના અરસદ પાર્કમાં ચાલી રહ્યુ હતુ આ કોલ સેન્ટર. સાઈબર ક્રાઈમે બે આરોપીની ધરપકડ કર છે. અમેરીકાના નાગરીકોને અલગ અલગ ઈસ્યોરન્સના નામે કરવામાં આવતી હતી છેતરપિંડી. છેલ્લા ત્રણ માસથી મકાન ભાડે રાખી ચલાવતા હતા કોલ સેન્ટર. સાયબર ક્રાઈમે લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
2015માં આરીફ નાર્કોટીક્સમાં પકડાયો હતો. આરોપી આરીફના બહેનના સસરા મમુમિયા પંજુમિયા પોરબંદરમાં આરડીએક્સ અને હથીયાર લેન્ડીંગમાં પકડાયા હતા જે દાઉસ અને અબ્બુ સલીંમ, મહમદ ડોસા સાથે કનેક્શન ધરાવે છે.
2015માં આરીફ નાર્કોટીક્સમાં પકડાયો હતો. આરોપી આરીફના બહેનના સસરા મમુમિયા પંજુમિયા પોરબંદરમાં આરડીએક્સ અને હથીયાર લેન્ડીંગમાં પકડાયા હતા જે દાઉસ અને અબ્બુ સલીંમ, મહમદ ડોસા સાથે કનેક્શન ધરાવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -