ટ્રેન્ડિંગ

Gujarat Rain: આવતીકાલે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

પરમાણુ હથિયાર બનાવશે ઈરાન, NPT માંથી નીકળશે બહાર... ઇઝરાયેલ યુદ્ધની વચ્ચે ખામનેઇનું મોટુ પ્લાનિંગ

ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદ: અંબાલાલ પટેલની આ જીલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ લિસ્ટ

‘અમારી સાથે વાતચીત કરો બાકી અમે તો યુદ્ધની તૈયારી કરી રહ્યા છીએ.... ’ - બિલાવલ ભુટ્ટોનો ભારતને પડકાર

Bhavnagar Rain: ભારે વરસાદથી સિહોરમાં જળબંબાકાર, બુઢણા ગામે કોઝવે તણાયો, જુઓ VIDEO
સંયોગ કે બીજું કંઈક ? 2 દૂર્ઘટના, 2 દેશોના મુસાફરો અને સીટ નંબર-11A… અમદાવાદ અને થાઈલેન્ડ વિમાન ક્રેશની આશ્ચર્યજનક કહાણી
Gandhinagar: રાજ્યના 16 IAS અધિકારીઓની બદલી,વડોદરા મનપા કમિશ્નર તરીકે અરુણ મહેશ બાબુ નિયુક્ત
ગાંધીનગર: રાજ્યના 16 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલી પર નજર કરીએ તો, દિલીપ રાણાને કમિશ્નર ઑફ હેજ્યુકેશન ગાંધીનગર ખાતે મુકવામાં આવ્યા છે.
Continues below advertisement

IAS બદલી
ગાંધીનગર: રાજ્યના 16 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલી પર નજર કરીએ તો, દિલીપ રાણાને કમિશ્નર ઑફ હેજ્યુકેશન ગાંધીનગર ખાતે મુકવામાં આવ્યા છે. જ્યારે ડૉ.એન.કે મીણાને ભાવનગર મનપા કમિશ્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો તુષાર ભટ્ટને પાટણના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
Continues below advertisement

ભાવનગર કલેક્ટર તરીકે મનીષકુમારની પસંદગી કરવામાં આવી છે. વડોદરા મનપા કમિશ્નર તરીકે અરુણ મહેશ બાબુને મુકવામાં આવ્યા છે.
સંયુક્ત સચિવ આર.આર ડામોરને ક્લાઈમેન્ટ ચેજમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
16 IAS અધિકારીઓની બદલી
- દિલીપ રાણાને કમિશ્નર ઑફ હેજ્યુકેશન ગાંધીનગર મુકાયા
- ડૉ.એન.કે મીણા ભાવનગર મનપા કમિશ્નર તરીકે મુકાયા
- પાટણના કલેક્ટર તરીકે તુષાર ભટ્ટને મુકાયા
- ભાવનગર કલેક્ટર તરીકે મનીષકુમારને મુકાયા
- વડોદરા મનપા કમિશ્નર તરીકે અરુણ મહેશ બાબુને મુકાયા
- સંયુક્ત સચિવ આર.આર ડામોરને ક્લાઈમેન્ટ ચેજમાં મુકાયા
- ગુજરાત ઈન્ફોર્મેટિક્સ લિમીટેડમાં અરવિંદ.વીને એમડી તરીકે મુકાયા
- મિશન ડિરેક્ટર GSEMમાં નેહાકુમારીને મુકાયા
- મહીસાગર કલેક્ટર તરીકે અર્પિત સાગરને મુકાયા
- ડાંગના કલેક્ટર તરીકે શાલિની દુહાનને મુકાયા
- વલસાડના કલેક્ટર તરીકે ભવ્ય વર્માને મુકાયા
- વડોદરા ડેપ્યુટી મનપા કમિશ્નર તરીકે ગંગા સિંઘને મુકાયા
- રાજકોટ ડેપ્યુટી મનપા કમિશ્નર તરીકે મનિષ દુરવાનીને મુકાયા
- સુરત ડેપ્યુટી મનપા કમિશ્નર તરીકે ગુરવ દિનેશ રમેશને મુકાયા
- વડોદરા મનપાના રીજનલ કમિશ્નર સુરભી ગૌતમને મુકાયા
- અમદાવાદ મનપાના રીજનલ કમિશ્નર ડૉ.પ્રશાંત જીલોવાને મુકાયા
તમને જણાવી દઈએ કે, આ પહેલા ફેબ્રુઆરીમાં 2 IAS અધિકારીઓની બદલી અને 20 અધિકારીઓને પ્રમોશન અપાયું હતું. જેની યાદી નીચે મુજબ છે.
- એચ. જે. પ્રજાપતિ: પોરબંદર મ્યુનિસિપલ કમિશનર
- સી. સી. કોટક: નાયબ નિયામક, સ્પીપા, મહેસાણા
- કે. જે. રાઠોડ: અધિક જિલ્લા ચૂંટણી અધિકારી, સુરત
- ડો. એસ. જે. જોશી: એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, INDEXT-C, ગાંધીનગર
- વી. આઈ. પટેલ: સંયુક્ત સચિવ, GPSC, ગાંધીનગર
- પી. એ. નિનામા: નાયબ કમિશનર, ગ્રામીણ વિકાસ, વડોદરા
- કે. પી. જોશી: નાયબ મ્યુનિસિપલ કમિશનર, વડોદરા મનપા
- બી.એમ. પટેલ: ડિરેક્ટર, DRDA, દાહોદ
- કવિતા શાહ: વહીવટી અધિકારી, નેશનલ હેલ્થ મિશન, ગાંધીનગર
- બી. ડી. ડવેરા: એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, GIDC, ગાંધીનગર
- એ. જે. ગામીત: નાયબ કમિશનર, સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સી, વડોદરા
- એસ. કે. પટેલ: એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ સિટી, અમદાવાદ-ગાંધીનગર
- એન. એફ. ચૌધરી: RAC, ગાંધીનગર
- એચ. પી. પટેલ: સ્પેશિયલ ડ્યુટી ઓફિસર, મુખ્યમંત્રી કાર્યાલય, ગાંધીનગર
- જે. કે. જાદવ: ડિરેક્ટર, DRDA, નર્મદા
- ડી. કે. બ્રહ્મભટ્ટ: RAC, ગાંધીનગર
- એમ. પી. પંડ્યા: મ્યુનિસિપલ કમિશનર, ગાંધીધામ
- આર. વી. વાળા: ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, GWSSB
- આર. વી. વ્યાસ: સ્પેશિયલ ડ્યુટી ઓફિસર, મુખ્યમંત્રી કાર્યાલય, ગાંધીનગર
- એન. ડી. પરમાર: સંયુક્ત ચૂંટણી અધિકારી, ગાંધીનગર
Continues below advertisement