અમદાવાદઃ હપ્તા ના ભરાયા હોય તેવી કારને કબ્જે લઇને બારોબાર વેચી દેવાનું એક મોટા કૌભાંડનો ભાંડાફોડ થયો હતો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી જેમા 20 લાખની છેતરપિંડી થઇ હોવાનો ખુલાસો થયો હતો. આ મામલે નવરંગપુરામાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી.