શાસ્ત્રીબ્રિજ નીચેથી 35 વર્ષના યુવકની લાશ મળી, હત્યાની આશંકા
abpasmita.in | 25 Sep 2016 07:56 PM (IST)
અમદાવાદઃ શાસ્ત્રીબ્રિજ પાસે યુવકની શંકાસ્પદ લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. પુલની નીચેથી આશરે 35 વર્ષના યુકવની સડી ગયેલી લાશ મળી આવી હતી. પોલીસ અને FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી. યુવકની લાશ પત્થર સાથે બાંધીને નદીમાં ફેંકવમાં આવી હોવાથી હત્યાની આશંકા માનવામાં આવી રહી છે.