નિકોલ, નરોડા અને વસ્ત્રાલ વિસ્તારના શાળા સંચાલકોની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય આ નિર્ણય લેવાયો હતો. આ વિસ્તારની 25 જેટલી શાળાએ ફીમાં 25 ટકા રાહત આપવા નિર્ણય લીધો છે. આ શાળાઓ દ્વારા પહેલા ક્વાર્ટરની ફીમાં 25 ટકા આપવા નિર્ણય લેવાયો છે. સંચાલકો દ્વારા કરાયેવી જાહેરાત પ્રમાણે જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસની ફીમાં 25 ટકા રાહત આપવામાં આવશે.
અમદાવાદમાં ક્યા વિસ્તારની 25 ખાનગી સ્કૂલોએ સામેથી ઘટાડી 25 ટકા ફી ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Aug 2020 01:05 PM (IST)
આ વિસ્તારની 25 જેટલી શાળાએ ફીમાં 25 ટકા રાહત આપવા નિર્ણય લીધો છે.
NEXT
PREV
અમદાવાદઃ ગુજરાતમાં ખાનગી શાળાઓની ફીના મુદ્દે રાજ્ય સરકાર અને શાળા સંચાલકો સામસામે આવી ગયા છે ત્યારે શાળામાં ફીના વિવાદ વચ્ચે અમદાવાદ પૂર્વ વિસ્તારની શાળાઓએ હકારાત્મક પગલું ભર્યું છે. અમદાવાદના નિકોલ, નરોડા અને વસ્ત્રાલ વિસ્તારની શાળાઓએ ફીમાં 25 ટકા રાહત આપવાનો નિર્ણય લીધો છે.
નિકોલ, નરોડા અને વસ્ત્રાલ વિસ્તારના શાળા સંચાલકોની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય આ નિર્ણય લેવાયો હતો. આ વિસ્તારની 25 જેટલી શાળાએ ફીમાં 25 ટકા રાહત આપવા નિર્ણય લીધો છે. આ શાળાઓ દ્વારા પહેલા ક્વાર્ટરની ફીમાં 25 ટકા આપવા નિર્ણય લેવાયો છે. સંચાલકો દ્વારા કરાયેવી જાહેરાત પ્રમાણે જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસની ફીમાં 25 ટકા રાહત આપવામાં આવશે.
નિકોલ, નરોડા અને વસ્ત્રાલ વિસ્તારના શાળા સંચાલકોની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય આ નિર્ણય લેવાયો હતો. આ વિસ્તારની 25 જેટલી શાળાએ ફીમાં 25 ટકા રાહત આપવા નિર્ણય લીધો છે. આ શાળાઓ દ્વારા પહેલા ક્વાર્ટરની ફીમાં 25 ટકા આપવા નિર્ણય લેવાયો છે. સંચાલકો દ્વારા કરાયેવી જાહેરાત પ્રમાણે જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસની ફીમાં 25 ટકા રાહત આપવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -