આંગણવાડી મહિલા કર્મીઓનું વિરોધ પ્રદર્શન, કમિશ્નરને આવેદન પત્ર આપી કરી રજૂઆત
abpasmita.in | 27 Sep 2016 04:27 PM (IST)
અમદાવાદઃ કોર્પોરેશન સંચાલીત આંગણવાડીમાં સુપરવાઇઝર મહિલા કાર્મીઓએ પગારમાં વધારાને લઇને વિરોધ નોંધાવ્યા હતો. આંગણવાડીમાં કામ કરતી 2 હજાર મુખ્ય સેવીકાઓએ પગાર વધારવા માટે અમદવાદ કમીશ્નરને ઉગ્ર રજૂઆત કરી હતી. જો આ મામલે યોગ્ય ઉકેલ નહી આવે તો 7 ઓક્ટોબરે એએમસીની તમામ આંગણવાડી બંધ કરી ઘરણા યોજવાની ચીમકી ઉચારવામાં આવી હતી.