= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વડાપ્રધાન મોદીએ વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Ahmedabad Plane Crash Live: ATS પ્લેન ક્રેશ કેસની તપાસ કરશે અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ કેસની તપાસ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડ (ATS) કરશે. આ કેસમાં ક્રેશ સ્થળ પરથી એક DVR મળી આવ્યું છે, જેને ATS દ્ધારા કબજે કરવામાં આવ્યું છે. ગુજરાત ATS ટીમ આ કેસમાં સમાંતર તપાસ કરી રહી છે. ફોરેન્સિક ટીમે ક્રેશ સ્થળ પરથી નમૂનાઓ એકત્રિત કર્યા છે, જેને તપાસ માટે મોકલવામાં આવશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દિવંગત વિજય રૂપાણીની અંતિમ વિધીનો નિર્ણય પુત્રના આવ્યા બાદ લેવાશે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં 241 મુસાફરોના મોત થયા હતા. આ પ્લેન ક્રેશમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનું પણ નિધન થયું છે. દિવંગત વિજય રૂપાણીની અંતિમ વિધીનો નિર્ણય પુત્રના આવ્યા બાદ લેવાશે. પુત્ર ઋષભ અમેરિકાથી વતન પરત આવવા માટે રવાના થઈ ગયા છે. અંતિમ વિધી રાજકોટ કરવી કે ગાંધીનગર તે અંગે પુત્ર ઋષભ આવ્યા બાદ નિર્ણય કરાશે.
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા વિજય રૂપાણીના પાડોશી કહે છે, "...મને હજુ પણ એવું લાગે છે કે જાણે તેઓ આપણી સાથે છે. તેમની યાદો હંમેશા આપણી સાથે રહેશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Ahmedabad Plane Crash Live: પીએમ મોદી દિલ્હી જવા રવાના થયા અમદાવાદમાં વિમાન દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ, ઘાયલોને મળ્યા અને વિજય રૂપાણીના પરિવારને મળ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે દિલ્હી જવા રવાના થયા છે. આ પહેલા પીએમ મોદીએ અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી, મંત્રીમંડળ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Ahmedabad Plane Crash Live: ફ્લાઇટનું એક બ્લેક બોક્સ મળ્યું અમદાવાદમાં ક્રેશ થયેલા બોઇંગ 787 ડ્રીમલાઇનરનું એક બ્લેક બોક્સ મળી આવ્યું છે. બીજા બ્લેક બોક્સની શોધ ચાલુ છે. આ બ્લેક બોક્સથી ખબર પડશે કે ટેકઓફ પછી તરત જ આટલો મોટો અકસ્માત કેવી રીતે થયો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Ahmedabad Plane Crash Live: એર ઇન્ડિયા ફ્લાઇટ ડેટા રેકોર્ડર મળ્યું અમદાવાદમાં ક્રેશ થયેલી ફ્લાઇટનુ ડેટા રેકોર્ડર અને કોકપીટ વોઇસ રેકોર્ડર બંને મળી ગયા છે. ટૂંક સમયમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશનું કારણ પણ બહાર આવશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM મોદીએ અંજલિબેન રૂપાણી સાથે કરી મુલાકાત ગુજસેલ ખાતે PM મોદીએ અંજલિબેન રૂપાણી સાથે મુલાકાત કરી હતી. અંજલિબેન રૂપાણીને મળી PM મોદીએ સાંત્વના પાઠવી હતી. PM મોદીએ ગુજસેલ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી, આરોગ્યમંત્રી સાથે બેઠક કરી હતી. બેઠકમા સિવિલ હોસ્પિટલના તબીબો અને આરોગ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વિજય રૂપાણીના પત્ની સાથે વડાપ્રધાને કરી મુલાકાત = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વડાપ્રધાન મોદીએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વડાપ્રધાને ઘટનાસ્થળની મુલાકાતની તસવીરો શેર કરી હતી = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભરૂચની ભૂમિ ચૌહાણ ફ્લાઇટ ચૂકી જતા તેનો બચાવ થયો હતો. = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Ahmedabad Plane Crash Live: 4 મૃતદેહો સંબંધીઓને સોંપવામાં આવ્યા પ્લેન ક્રેશમાં જે મૃતકોની ઓળખ ડીએનએ વિના થઇ ગઇ હતી તેમના પરિવારજનોને મૃતદેહો સોંપવામાં આવી રહ્યા છે. ચાર મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Ahmedabad Plane Crash Live: પીએમ મોદીએ દુર્ઘટનામાં જીવિત રહેલા વિશ્વાસકુમાર રમેશ સાથે મુલાકાત કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે એર ઈન્ડિયા AI-171 દુર્ઘટનામાં બચી ગયેલા લોકોને મળવા અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ, કેન્દ્રીય રાજ્યમંત્રી મુરલીધર મોહોલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હતા. ઘાયલો સાથે સમય વિતાવ્યા બાદ અને ચાલી રહેલી સારવારની સમીક્ષા કરી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વડાપ્રધાન મોદીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Ahmedabad Plane Crash Live: પીએમ મોદી વિશ્વાસ કુમાર રમેશને મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશને પણ મળ્યા છે. તેમણે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્તોના ખબરઅંતર પૂછ્યા હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Ahmedabad Plane Crash Live: NSG અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળ પર પહોંચ્યું NSG ટીમ અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અકસ્માતના કારણની તપાસ શરૂ થશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વડાપ્રધાન મોદીએ સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી વડાપ્રધાન મોદીએ સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. તેઓ ટ્રોમા સેન્ટરની પણ મુલાકાત લઇ શકે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પોલીસ આ તમામ પરિવારજનોની ખાસ સંભાળ રાખી રહી છે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સ્વજન ગુમાવનાર પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે છે. ત્યાં DNA ઓળખ પ્રક્રિયાનું કામ ચાલી રહ્યું છે. પોલીસ આ તમામ પરિવારજનોની ખાસ સંભાળ રાખી તેમની સેવા કરી રહી છે. આ મુશ્કેલ સમયમાં પરિવારજનોને સાંત્વના આપવાની સાથે પોલીસ પોતે જ તેમને ચા, પાણી અને નાસ્તો પીરસી રહી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વડાપ્રધાન મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM મોદી ઘટનાસ્થળે પહોંચ્યા = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતદેહ સોંપવાની પ્રક્રિયા શરૂ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતદેહ સોંપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રૂમથી એક મૃતદેહ પરિવારજનને સોંપાયો હતો. મૃતકની ઓળખ થયા બાદ પરિવારને મૃતદેહ સોંપાયો હતો
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Ahmedabad Plane Crash News Live: વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. તેઓ ટૂંક સમયમાં ઘાયલોને મળવા જશે. પીએમ મોદીના આગમન પહેલા સ્નિફર ડોગ્સની એક ટુકડીને અકસ્માત સ્થળે બોલાવવામાં આવી હતી. અહીં કડક સુરક્ષા વ્યવસ્થા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Ahmedabad Plane Crash News Live: અકસ્માત સ્થળ પછી પીએમ મોદી ટ્રોમા સેન્ટરની મુલાકાત લેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાત લેશે. તેઓ પહેલા અકસ્માત સ્થળ અને પછી ટ્રોમા સેન્ટરની મુલાકાત લેશે. ઘાયલ ડોક્ટરોની અહીં સારવાર કરવામાં આવી રહી છે. પીએમ મોદી દુર્ઘટનામાં જીવિત બચેલા વ્યક્તિને પણ મળી શકે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Ahmedabad Plane Crash News Live: લોકો ડીએનએ સેમ્પલ આપવા માટે હોસ્પિટલ પહોંચ્યા અમદાવાદ પ્લેન ક્રેશ પછી મૃતકોના સંબંધીઓ સિવિલ હોસ્પિટલની બહાર ઉભા છે. મોટાભાગના લોકો ડીએનએ સેમ્પલ આપવા માટે આવ્યા છે. તેમને 72 કલાક રાહ જોવાનું કહેવામાં આવ્યું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વિજય રૂપાણીના પત્ની ગાંધીનગર પહોંચ્યા = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
એર ઈન્ડિયાએ મૃતકોના પરિવારજનોના સપોર્ટ માટે સેન્ટર શરૂ કર્યું = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Ahmedabad Plane Crash News Live: પીએમ મોદી સમીક્ષા બેઠક કરશે પીએમ મોદી અમદાવાદ પહોંચ્યા બાદ સમીક્ષા બેઠક પણ કરશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ પણ તેમાં હાજરી આપી શકે છે. અકસ્માત સ્થળને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યું છે. પોલીસની સાથે NDRF ટીમ પણ ઘટનાસ્થળે હાજર છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વિજયભાઈ રૂપાણીનો પરિવાર પહોંચ્યો અમદાવાદ વિજયભાઈ રૂપાણીનો પરિવાર અમદાવાદ પહોંચ્યો હતો. અંજલિબેન રૂપાણી અમદાવાદ પહોંચ્યા હતા. પીએમ મોદી વિજયભાઈ રૂપાણીના પરિવાર સાથે મુલાકાત કરી શકે છે. અંજલિબેન રૂપાણીની સાથે ધનસુખ ભંડેરી અને નીતિન ભારદ્વાજનો પરિવાર જોવા મળ્યો હતો. લંડનથી અંજલિબેન રૂપાણી સહિત સાત લોકો અમદાવાદ પહોંચ્યા હતા. વિજયભાઈ રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી અમેરિકાથી અમદાવાદ આવવા રવાના થયો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મૃતકોની ઓળખ માટે ડીએનએ નમૂનાઓની વ્યવસ્થા વિમાન દુર્ઘટનામાં ઘણા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મૃતકોની ઓળખ ડીએનએ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. આ સાથે ઘાયલોની યાદી પણ જાહેર કરવામાં આવી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વિમાન દુર્ઘટનામાં એક મુસાફર બચી ગયો, સારવાર ચાલુ છે વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એક મુસાફરના સમાચાર બહાર આવી રહ્યા છે. મુસાફરનું નામ રમેશ વિશ્વાસ કુમાર છે. ઘાયલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રમેશ વિશ્વાસે જણાવ્યું કે અકસ્માત પછી જોરદાર વિસ્ફોટ થયો, ચારે બાજુ આગ લાગી ગઈ. મને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે હું જીવિત છું, આ કોઈ ચમત્કારથી ઓછું નથી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 1 કરોડ રૂપિયાનું વળતર ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને વિમાન દુર્ઘટના પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ દુ:ખદ ઘટનાથી આપણે બધા દુઃખી છીએ. તેમણે જાહેરાત કરી કે ટાટા ગ્રુપ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપશે. ઉપરાંત કંપની તમામ ઘાયલોની સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે અને તેમને જરૂરી તમામ સંભાળ અને સહાય પૂરી પાડવામાં આવશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગુજરાતના ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણીનું વિમાન દુર્ઘટનામાં અવસાન ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે પુષ્ટી કરી હતી કે ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણીનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. ભાજપ પરિવાર પણ ખૂબ દુઃખી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ડીએનએ ટેસ્ટ બાદ જ મૃત્યુઆંક કહી શકાશે: અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારત સરકાર અને ગુજરાત સરકારના તમામ વિભાગો સાથે મળીને રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા છે. દેશ-વિદેશના કુલ 230 મુસાફરો, 12 ક્રૂ સભ્યો આ વિમાનમાં હતા. માહિતી મળી છે કે આ મુસાફરોમાંથી એક બચી ગયો છે. હું તેમને મળ્યો છું. ડીએનએ ટેસ્ટ અને ઓળખ પછી જ મૃત્યુઆંક સત્તાવાર રીતે કહી શકાય. ડીએનએ નમૂના લેવાની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે. 1 હજારથી વધુ ડીએનએ ટેસ્ટ કરાવવા પડશે અને તે બધા ગુજરાતમાં જ કરવામાં આવશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વિમાન બીજે મેડિકલ કોલેજના મેસ બિલ્ડિંગ સાથે અથડાયું વિમાન ટેકઓફ કર્યાની થોડીવાર પછી જ ક્રેશ થયું અને પહેલા મેઘાણી નગરમાં બીજે મેડિકલ કોલેજના મેસ બિલ્ડિંગ સાથે અથડાયું, પછી અતુલ્યમ હોસ્ટેલ સાથે અથડાયું હતુ. આ કારણે વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું. ચારે બાજુ ધુમાડો અને કાટમાળ ફેલાયેલો હતો. વિમાન દુર્ઘટનાના મુખ્ય અપડેટ્સ વાંચો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થઈ ગયું અમદાવાદથી લંડનના ગેટવિક જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન AI-171 ગુરુવારે ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થઈ ગયું. આ ફ્લાઇટમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા. રડાર ડેટા અનુસાર, વિમાને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી બપોરે 1:39 વાગ્યે ઉડાન ભરી હતી, પરંતુ સમુદ્ર સપાટીથી 625 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા પછી, તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ અને એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
એર ઈન્ડિયાના CEO પહોંચી ચૂક્યા છે અમદાવાદ એર ઈન્ડિયાના CEO અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદમાં DGCAના ઉચ્ચ અધિકારીઓ અમદાવાદ પહોંચ્યા હતા. એક મુસાફરનો આબાદ બચાવ થયો હતો. તમામ ક્રુ મેમ્બરના મૃત્યુ થયાની આશંકા છે. વિમાનના પાયલોટ, કો- પાયલોટના મૃતદેહની ઓળખ થઇ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
એર ઈન્ડિયા પ્લેન ક્રેશમાં 241ના મોત થયા હતા = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મેડિકલના 10 વિદ્યાર્થીઓના મૃતદેહની ઓળખ થઇ હતી. વિમાન દુર્ઘટનામાં પાયલોટ અને કો- પાયલોટનું મોત થયું હતું. પાયલટ, કો-પાયલોટ અને એક ક્રુ મેમ્બરના મૃતદેહની ઓળખ થઇ હતી. મેડિકલના 10 વિદ્યાર્થીઓના મૃતદેહની ઓળખ થઇ હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આજે અમદાવાદ પહોંચશે વડાપ્રધાન મોદી