2 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા ગણેશ મહોત્સવને પોલીસે બહાર પાડેલા જાહેરનામા પ્રમાણે, માટીની 9 ફુટથી મોટી મૂર્તિની સ્થાપના કે વેચાણ પર પ્રતિંબંધ મુકવામાં આવ્યો છે. પી.ઓ.પીની 5 ફુટથી મોટી મૂર્તિની સ્થાપના કે વેચાણ પર પ્રતિંબંધ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત નવ ફુટથી મોટી ગણેશ પ્રતિમાના સ્થાપના કે સરઘસ પર પોલીસ પ્રતિબંધ મુક્યો છે. મૂર્તિનું પવિત્ર કુંડમાં જ વિસર્જન કરવા પોલીસે અરજી કરી છે.
આ જાહેરનામાંથી ગણપતિની મૂર્તિ બનાવતા કલાકારો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
UP સહતિ ચાર રાજ્યોમાં પેટા ચૂંટણીની તારીખ થઈ જાહેર, જાણો ક્યારે થશે વોટિંગ
અરૂણ જેટલી પંચતત્વમાં થયા વિલીન, પુત્ર રોહને આપી મુખાગ્નિ
જેટલીના નિધન પર બોલીવુડની આ એક્ટ્રેસ કહ્યું- મને 10 દિવસ પહેલા જ ખબર પડી ગઈ હતી, થઈ ટ્રોલ