અ'વાદ: બે દિવસ પહેલા ગૂમ થયેલી સગીરાનો ચોંકાવનારો ખૂલાસો, પરિવારે દેહ વ્યાપારના ધંધામાં ધકેલી
abpasmita.in
Updated at:
24 Nov 2016 09:09 PM (IST)
NEXT
PREV
અમદાવાદ: બે દિવસ પહેલા ગુમ થયેલી સગીરા ધોળકા પાસેના એક ગામમાંથી મળી આવી છે. ઝોન-7ડીસીપી અને પાલડી પોલીસે સંયુક્ત ઓપરેશન કરીને આ સગીરાને છોડાવી લીધી છે. સગીરાએ નિવેદન આપ્યુ છે કે તેને પરાણે દેહવિક્રયના ધંધામાં ધકેલવાનો પ્રયાસ કરાયો હોવાનો ખુલાસો કર્યો છે. સગીરાએ જણાવ્યુ કે, ત્રણ દિવસ દરમિયાન તેને અમદાવાદની અલગ-અલગ હોટલોમાં લઈ જવામાં આવી અને તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એક રાત્રે તો, તેના પર આઠ હવસખોરોએ ગેંગરેપ ગુજાર્યો. સગીરાના આ કેસમાં અપરાધીઓ ગુજરાત યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ હોય તેવી શક્યતા જોવાઈ રહી છે. આ ગેંગ રેપમાં 15થી 17 આરોપી હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. અને તેની પણ ચોંકાવનારી વાત એ છે કે, સગીરાને તેના પરિવારે જ દેહવ્યાપાર માટે મોકલી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -