અમિત શાહ સંગઠનના એક કાર્યક્રમમાં હાજરી આપશે. હાલ સમગ્ર કાર્યક્રમને આખરી રૂપરેખા આપવામાં આવી રહી છે. રથયાત્રા વખતે પણ અમિત શાહ મંગળા આરતીમાં ભાગ લેવા અમદાવાદ આવ્યા હતા.
જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજજો આપતી કલમ 370 રદ કરીને આ રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચવાનું બિલ લોકસભા અને રાજ્યસભામાં પાસ થઈ ચુક્યા છે. તેમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ નામથી બે અલગ-અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની વાત કરાઈ છે.
બોલીવુડની આ હોટ એક્ટ્રેસે શેર કરી ટૉપલેસ તસવીર, બેબી બંપ દેખાડતી પડી નજરે
છોટાઉદેપુરઃ કવાંટમાં સાંબેલાધાર વરસાદ, જાણો છ કલાકમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો
વેસ્ટ ઈન્ડિઝ સામે 19 રન બનાવતાં જ કોહલી પાકિસ્તાનના દિગ્ગજ બેટ્સમેનનો તોડી નાંખશે મોટો રેકોર્ડ, જાણો વિગત