Arvind Kejriwal AAP Road Show Live : નિકોલના ખોડિયાર મંદિરથી સરદાર મોલ સુધી કેજરીવાલનો રોડશો

Arvind Kejriwal AAP Road Show : આજથી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે.

gujarati.abplive.com Last Updated: 02 Apr 2022 06:08 PM

બ્રેકગ્રાઉન્ડ

Arvind Kejriwal Road Show : આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજથી દિલ્હીના મુખ્યમંત્રી અને  આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક...More

25 વર્ષમાં ભાજપ નેતાઓ ભ્રષ્ટાચાર ખતમ ના કરી શક્યા : કેજરીવાલ 

રોડશોમાં કેજરીવાલે દાવો કર્યો કે દિલ્હી, પંજાબ ની કોઈ પણ સરકારી કચેરીમાં જઇ ને જુઓ. પંજાબમાં 10 દિવસમાં ભ્રષ્ટચાર ખતમ જ્યારે ગુજરાતમાં 25 વર્ષમાં ભાજપ નેતાઓ ભ્રષ્ટાચાર ખતમ ના કરી શક્યા.