ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં ગ્રામિણ વિસ્તારોન વાત કરવામાં આવે તો ગુજરાત દેશમાં 14 ક્રમે છે. માત્ર 55.5 ટકા લોકો પાસે જ ઘરદીઠ સેનીટેશન અને ટોયલેટની સુવિધા છે. દેશના કુલ 53 જિલ્લાઓને રેંકીગ આપવામાં આવ્યું છે. તે પૈકી 13 જિલ્લા ગુજરાતના છે. રાજ્યના સ્વચ્છતા જિલ્લાઓમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, મહેસાણા, ખેડા, આણદ અને પાટણ સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
સ્વચ્છતા સર્વેક્ષણમા સિક્કિમ દેશમાં પ્રથમ ક્રમે છે.