અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં નવા 303 કેસ સાથે અત્યાર સુધી 14,527 કોરોના કેસ નોંધાયા છે. ગઈ કાલે ડીસ્ચાર્જ થયેલા 221 સાથે અત્યાર સુધી 10,431 લોકો ડિસ્ચાર્જ થયા છે. નવા 26 મોત સાથે અત્યાર સુધી 1047 લોકોના થયા મૃત્યુ થયા છે. અત્યાર સુધી 3049 અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસ છે.
કયા ઝોનમાં કેટલા એક્ટિવ કેસ?
- મધ્ય ઝોન 29 નવા કેસ સાથે 410 એક્ટિવ કેસ
- પશ્ચિમ ઝોન નવા 61 કેસ સાથે 557 એક્ટિવ કેસ
- ઉત્તર પશ્ચિમ ઝોનમાં નવા 29 કેસ સાથે 200 એક્ટિવ કેસ
- દક્ષિણ પશ્ચિમ ઝોનમાં નવા 31 કેસ સાથે નવા 232 કેસ
- ઉત્તરમાં નવા ૫૯ સાથે ૭૮૩ એક્ટિવ કેસ
- પૂર્વ ઝોનમાં નવા 49 સાથે 497 એક્ટિવ કેસ
- દક્ષિણમાં નવા 45 સાથે 370 કેસ
અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવતઃ કયા ઝોનમાં કેટલા નોંધાયા કેસ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Jun 2020 04:16 PM (IST)
અમદાવાદમાં નવા 303 કેસ સાથે અત્યાર સુધી 14,527 કોરોના કેસ નોંધાયા છે. ગઈ કાલે ડીસ્ચાર્જ થયેલા 221 સાથે અત્યાર સુધી 10,431 લોકો ડિસ્ચાર્જ થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -