અમદાવાદઃ આગામી અઠવાડિયાએ ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થયાને એક વર્ષ પૂર્ણ થશે. ગત 19મી માર્ચે ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. 19 માર્ચ 2020માં રાજકોટ અને સુરતમાં કોરોનાના કેસ નોંધાયા હતા. ગત 19મી માર્ચે સાઉદી અરેબિયાથી રાજકોટ આવેલા 32 વર્ષીય યુવક અને આ જ સમયે લંડનથી આવેલી 21 વર્ષીય યુવતીનો કોરોનાનો કેસ પોઝિટિવ આવ્યો હતો.
ગુજરાતમાં અત્યારની સ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધી 2,67,250 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.11 ટકા પર પહોંચ્યો છે. હાલ 3529 એક્ટિવ કેસ છે, જેમાંથી 47 લોકો વેન્ટિલેટર પર અને 3482 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4418 લોકોના કોરોનાથી મોત થયા છે.
ગુજરાતમાં જિલ્લા પ્રમાણે કોરોનાની સ્થિતિ નીચે પ્રમાણે છે(ગુજરાત સરકારના કોરોના ડેશબોર્ડ પ્રમાણે)
Sr No | District Name | Active Positive Cases | Cases Tested for COVID19 | Patients Recovered | People Under Quarantine | Total Deaths |
1 | Ahmedabad | 754 | 2733762 | 60912 | 450 | 2320 |
2 | Amreli | 23 | 235524 | 3931 | 2449 | 33 |
3 | Anand | 74 | 195895 | 2673 | 780 | 17 |
4 | Aravalli | 18 | 135752 | 1193 | 106 | 26 |
5 | Banaskantha | 9 | 229350 | 4683 | 22 | 39 |
6 | Bharuch | 71 | 177401 | 4182 | 107 | 18 |
7 | Bhavnagar | 75 | 440576 | 6123 | 1205 | 68 |
8 | Botad | 9 | 112578 | 1040 | 18 | 14 |
9 | Chhota Udaipur | 16 | 101258 | 944 | 17 | 3 |
10 | Dahod | 47 | 242580 | 3343 | 111 | 7 |
11 | Dang | 8 | 36614 | 182 | 31 | 1 |
12 | Devbhoomi Dwarka | 34 | 87590 | 1125 | 0 | 5 |
13 | Gandhinagar | 56 | 329640 | 8753 | 732 | 107 |
14 | Gir Somnath | 39 | 139151 | 2592 | 1568 | 24 |
15 | Jamnagar | 83 | 343891 | 10655 | 1144 | 35 |
16 | Junagadh | 40 | 228842 | 5466 | 86 | 33 |
17 | Kutch | 120 | 321601 | 4538 | 706 | 33 |
18 | Kheda | 49 | 245261 | 3355 | 308 | 17 |
19 | Mahisagar | 50 | 136109 | 2092 | 68 | 10 |
20 | Mehsana | 71 | 241437 | 7029 | 174 | 38 |
21 | Morbi | 18 | 171527 | 3339 | 49 | 19 |
22 | Narmada | 15 | 84541 | 2163 | 17 | 1 |
23 | Navsari | 17 | 142863 | 1644 | 954 | 8 |
24 | Panchmahal | 60 | 177111 | 4333 | 437 | 23 |
25 | Patan | 14 | 180798 | 4200 | 6 | 53 |
26 | Porbandar | 2 | 112639 | 730 | 360 | 4 |
27 | Rajkot | 265 | 800082 | 23508 | 3620 | 200 |
28 | Sabarkantha | 38 | 196344 | 3123 | 412 | 13 |
29 | Surat | 826 | 2268030 | 53183 | 7427 | 976 |
30 | Surendranagar | 8 | 229443 | 3530 | 123 | 13 |
31 | Tapi | 4 | 103507 | 1081 | 306 | 7 |
32 | Vadodara | 600 | 791678 | 30034 | 1012 | 241 |
33 | Valsad | 16 | 171870 | 1412 | 114 | 9 |
Total | 3529 | 12145245 | 267091 | 24919 | 4415 |