Coronavirus Cases LIVE: ગુજરાતમાં 28 દિવસ બાદ નોંધાયા 100થી ઓછા મોત, એક જ દિવસમાં 934 કેસનો ઘટાડો

Gujarat Coronavirus Cases Updates: રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. નવા કેસોની સંખ્યા સ્થિર રહી છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 16 May 2021 07:35 AM

બ્રેકગ્રાઉન્ડ

અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. નવા કેસોની સંખ્યા સ્થિર રહી છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. ...More