ગુજરાત સરકાર ચીનની વસ્તુ વાપરવાની બંધ કરેઃ કૉગ્રેસ
abpasmita.in
Updated at:
12 Oct 2016 01:30 PM (IST)
NEXT
PREV
અમદાવાદઃ CM વિજય રૂપાણીએ સ્વદેશી વસ્તુ વાપરવા પર ભાર આપવનું કહ્યું હતું. રૂપાણીના આ નિવેદન પર કૉંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો. અને કહ્યું હતું કે, ગુજરાત સરકારે ચીની વસ્તુ વાપરવાનું બંધ કરવું જોઇએ. કૉંગ્રેસ પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે ગુજરાત સરકારના એક પ્રોજેક્ટમાં પણ ચાઇનીઝ વસ્તુ વાપરવામાં આવે છે. તેમજ સરદારની પ્રતિમાનો સબ પ્રોજેક્ટ પણ ચાઇનાની કંપનીને આપ્યો છે. ત્યારે બીજેપી સરકારની બે મોઢાની વાત છતી થઇ જાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -