હાલ, શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. વરસાદને પગલે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે.
Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદમાં વરસાદનો પ્રારંભઃ કયા કયા વિસ્તારમાં પડી રહ્યો છે વરસાદ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jul 2020 03:20 PM (IST)
શહેરના એસ.જી. હાઈવે, પ્રહલાદનગર, વાસણા, જીવરાજ પાર્ક, શ્યામલ, પકવાન ચાર રસ્તા, સરખેજ, નહેરુનગર, જોધપુર, શાહીબાગ, શિવરંજની સહિત અનેક વિસ્તારમાં વરસાદનો પ્રારંભ થયો છે.
NEXT
PREV
અમદાવાદઃ છેલ્લા બે-ત્રણ દિવસથી અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે આજે પણ બપોરે શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદનો પ્રારંભ થયો છે. શહેરના એસ.જી. હાઈવે, પ્રહલાદનગર, વાસણા, જીવરાજ પાર્ક, શ્યામલ, પકવાન ચાર રસ્તા, સરખેજ, નહેરુનગર, જોધપુર, શાહીબાગ, શિવરંજની સહિત અનેક વિસ્તારમાં વરસાદનો પ્રારંભ થયો છે.
હાલ, શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. વરસાદને પગલે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે.
હાલ, શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. વરસાદને પગલે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -