અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ, રામોલ,નરોડા, સોનીની ચાલી, રખિયાલ, બાપુનગર, આસ્ટોડિયા સહિતના વિસ્તારોમા પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતો. આ સિવાય પ્રહલાદનગર, ઈસ્કોન બ્રિજ, જોધપુર સર્કલ, શ્યામલ સર્કલ, સેટેલાઈટ, વૈષ્ણોદેવી સર્કલ, બોડકદેવ, ગોતા, થલતેજ, સરખેજ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે અમદાવાદમાં હળવો વરસાદની આગાહી કરી છે.
અમદાવાદમાં મોડી રાત્રે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Jun 2020 09:09 AM (IST)
મોડી રાત્રે પણ કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
NEXT
PREV
અમદાવાદઃ વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં વહેલી સવારથી જ વાતારવણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો મોડી રાત્રે પણ કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ, રામોલ,નરોડા, સોનીની ચાલી, રખિયાલ, બાપુનગર, આસ્ટોડિયા સહિતના વિસ્તારોમા પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતો. આ સિવાય પ્રહલાદનગર, ઈસ્કોન બ્રિજ, જોધપુર સર્કલ, શ્યામલ સર્કલ, સેટેલાઈટ, વૈષ્ણોદેવી સર્કલ, બોડકદેવ, ગોતા, થલતેજ, સરખેજ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે અમદાવાદમાં હળવો વરસાદની આગાહી કરી છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ, રામોલ,નરોડા, સોનીની ચાલી, રખિયાલ, બાપુનગર, આસ્ટોડિયા સહિતના વિસ્તારોમા પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતો. આ સિવાય પ્રહલાદનગર, ઈસ્કોન બ્રિજ, જોધપુર સર્કલ, શ્યામલ સર્કલ, સેટેલાઈટ, વૈષ્ણોદેવી સર્કલ, બોડકદેવ, ગોતા, થલતેજ, સરખેજ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે અમદાવાદમાં હળવો વરસાદની આગાહી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -