PM મોદીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવો એપ્લીકેશન પર
abpasmita.in
Updated at:
16 Sep 2016 08:09 PM (IST)
NEXT
PREV
અમદાવાદઃ પ્રધનામંત્રી નરેંદ્ર મોદીને એપ્લીકેશન દ્વારા શુભેચ્છા પાઠવી શકાશે. એપ્લીકેશનનું નામ 'મોદી' એપ છે.( http://nm4.in/dnldapp).જેના દ્વારા તમે સીધા નરેંદ્ર મોદીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી શક્શો. જન્મ દિવસની શુભેચ્છા પાઠવ્યા બાદ તમને એક વીડિયો મળશે જેને તમે તમારા સોશિયલ મીડિયમાં શેર કરી શક્શો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -