PM મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વેબસાઈટ અને કેવડિયા મોબાઈલ એપનું કર્યું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. આવતી કાલે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.

Advertisement

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 30 Oct 2020 09:01 PM

બ્રેકગ્રાઉન્ડ

 અમદાવાદઃ આજથી બે દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી નીકળી ગયા છે અને થોડીવારમાં ગાંધીનગર સ્થિત કેશુબાપાના પરિવારને મળશે. વડાપ્રધાન મોદીના...More


પ્રધાનમંત્રી મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વેબસાઈટ અને કેવડિયા મોબાઈલ એપનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત ગ્લો ગાર્ડન અને કેક્ટસ ગાર્ડનનું લોકાર્પણ કર્યુ હતું. ડેમ અને ગ્લો ગાર્ડન રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા.
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.