અમદાવાદઃ શહેરના પોશ વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાંથી વિદેશી બ્રાન્ડનો નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાતા ચકચાર મચી ગઈ છે. પોલીસે બાતમીના આધારે રેડ પાડી ફેક્ટરી ઝડપી પાડી છે. તેમજ બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના આંબાવાડી કમલા એપાર્ટમેન્ટમાંથી બનાવટી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું છે. પીસીબીએ બાતમીના આધારે રેડ પાડી ઝડપ્યુ કારખાનું ઝડપી પાડ્યું છે. તેમજ આરોપી હિતેન્દ્ર જૈન અને જીતેન્દ્ર જૈનની પીસીબીએ ધરપકડ કરી છે.
કારખાનામાં જુદી જુદી બ્રાન્ડની બોટલો બનાવવામાં આવતી હતી. પીસીબીએ બોટલ નંગ-152 ,ખાલી બોટલો નંગ-235, બૂચ નંગ-60 અને જુદી જુદી બ્રાન્ડના સ્ટીકર નંગ-150 એમ કૂલ રૂપિયા/-1,89,784 નો મુદ્દા માલ કબજે કર્યો છે.
અમદાવાદના પોશ વિસ્તારમાં જૈન બંધુઓ ધમધમાવતા હતા વિદેશી દારૂની ફેક્ટરી, જાણો કઈ રીતે ઝડપાઈ ગયા ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Dec 2020 09:57 AM (IST)
શહેરના આંબાવાડી કમલા એપાર્ટમેન્ટમાંથી બનાવટી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું છે. પીસીબીએ બાતમીના આધારે રેડ પાડી ઝડપ્યુ કારખાનું ઝડપી પાડ્યું છે. તેમજ આરોપી હિતેન્દ્ર જૈન અને જીતેન્દ્ર જૈનની પીસીબીએ ધરપકડ કરી છે.
તસવીરઃ પીસીબીએ બાતમીના આધારે રેડ પાડી ઝડપ્યુ કારખાનું ઝડપી પાડ્યું છે. તેમજ આરોપી હિતેન્દ્ર જૈન અને જીતેન્દ્ર જૈનની પીસીબીએ ધરપકડ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -