રિવરફ્રંટ પર પાણી ભરેલા ટેંકરે મહિલાને કચડી, મહિલાનું મોત
abpasmita.in | 16 Sep 2016 08:23 PM (IST)
અમદાવાદઃ રિવરફ્રન્ટ પર પાણીના ટેંકરે મહિલાને કચડી હતી. ટેંકર ચાલક જ્યારે ટેંકરને રિવર્સ લઇ રહ્યો હતો ત્યારે પાછળ ઉભેલી મહિલા ટેંકર નીચે આવી ગઇ હતી. આ અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી.