અમદાવાદઃ શહેરના ત્રણ પીઆઈની આંતરીક બદલી કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે બદલીના આદેશ આપ્યા છે. શહેરના સરદારનગરના પીઆઈને સ્પેશિયલ બ્રાંચમા મુકવામા આવ્યા છે.
જ્યારે વાસણા પીઆઈને સરદારનગર મુકવામા આવ્યા છે. તો સ્પેશિયલ બ્રાંચના પીઆઈને વાસણા પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે.
અમદાવાદના 3 PIની કરવામાં આવી આંતરીક બદલી, કોની ક્યાં કરવામાં આવી બદલી? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Dec 2020 04:06 PM (IST)
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે બદલીના આદેશ આપ્યા છે. શહેરના સરદારનગરના પીઆઈને સ્પેશિયલ બ્રાંચમા મુકવામા આવ્યા છે.
અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -