લોભામણી જાહેરાત આપતી 5 નાણાં કંપની સામે તપાસના આદેશ
abpasmita.in
Updated at:
29 Sep 2016 09:56 PM (IST)
NEXT
PREV
ગાંધીનગરઃ મોટી મોટી કંપનીઓ લોભામણી જાહેરાતો આપીને લોકોની છેતરપિંડી કરતા હોય છે. ત્યારે રાજ્ય સરકારે આ પ્રકારની છેતરપિંડીને કેવી રીતે અટકાવી શકાય તે અંગે મુખ્ય સચિવ જે.એન સિઁઘની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. રાજ્ય સ્તરની કો-ઓર્ડીનેશન સમિતિની બેઠક મળી હતી. જેમા સસ્તી લોનની લાલચ આપીને ભરમાવતી નાણાં સંસ્થાઓ સામે પગલા ભરવા માટે સરકારે નક્કી કર્યું છે. આ સાથે જ આ પ્રકારની 5 જેટલી કંપનીઓ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -