અમદાવાદઃ ચાંદલોડિયા વિસ્તારમાં રહેતી અને એક સ્કૂલમાં શિક્ષકા તરીકે નોકરી કરતી યુવતીને અન્ય યુવક સાથે સેક્સ સસંબંધ બંધાયા હતા. પ્રેમીએ યુવતી સાથેની અંગત પળોના ફોટા પાડી લીધા હતા. આ ફોટા વાયરલ કરવાની ધમકી આપતાં સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
આ ઘટનાની વિગત એવી છે કે, 34 વર્ષીય ત્રણ સંતાનોની માતા એવી યુવતીને ચાર વર્ષ પહેલાં કમલેશ સુથાર સાથે શારીરિક સંબંધ હતો. કમલેશે બંનેની અંગત પળોના ફોટા પાડ્યા હતા. છોડા સમય પહેલાં કમલેશે પરિણીતાના ભાઇના મોબાઇલમાં બંનેના અંગત ફોટા મોકલ્યા હતા.
પરિણીતાએ એ વખતે ફોન કરીને ફોટા વાઇરલ કરવાની ના પાડી હતી. તેમ છતાં કમલેશ નહીં માનતા મધ્યપ્રદેશના પોલીસ સ્ટેશનમાં તેના વિરુધ્ધ અરજી કરી હતી. તેમ છતાં પણ કમલેશ નહીં માનતા યુવતીએ મળવા માટે ઘરે બોલાવ્યો હતો.
કમલેશ 29 જૂને પરિણીતાના ઘરે આવ્યો હતો અને પાછળથી બાથમાં લઇ છેડતી કરતાં પરિણીતાએ બૂમાબૂમ કરી હતી. આસપાસના લોકો આવી જતાં કમલેશ ભાગી ગયો હતો. પરીણિતીએ આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદઃ શિક્ષિકાને યુવક સાથે બંધાયા સેક્સ સંબંધ, પતિની ગેરહાજરીમાં યુવતીએ પ્રેમીને ઘરે બોલાવ્યો ને.....
abpasmita.in
Updated at:
02 Jul 2019 11:08 AM (IST)
આ ઘટનાની વિગત એવી છે કે, 34 વર્ષીય ત્રણ સંતાનોની માતા એવી યુવતીને ચાર વર્ષ પહેલાં કમલેશ સુથાર સાથે શારીરિક સંબંધ હતો. કમલેશે બંનેની અંગત પળોના ફોટા પાડ્યા હતા. છોડા સમય પહેલાં કમલેશે પરિણીતાના ભાઇના મોબાઇલમાં બંનેના અંગત ફોટા મોકલ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -