અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્થાને  જુદા જુદા વિભાગની 108 જેટલી માટે જગ્યા માટે    અરજીઓ મંગાવી આવી છે.


અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્થાન ગોરખપુરે તાજેતરમાં ફેકલ્ટીની જગ્યાઓ માટે ભરતી માટે અરજીઓ મંગાવી છે.  આ ભરતી પ્રક્રિયા હેઠળ AIIMSમાં શિક્ષકોની 108 જગ્યાઓ પર ભરતી કરવામાં આ રહી  છે. આ પોસ્ટ માટે ઉમેદવારોએ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર ઑનલાઇન અરજી કરવાની રહેશે. અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્થાને  કુલ 108 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 1લી મે છે. ગોરખપુર AIIMSમાં નર્સિંગ સ્કૂલના ઓપરેશનની સાથે પીજીનો અભ્યાસ કરવામાં આવે છે. આ માટે ગોરખપુર AIIMSમાં કુલ 108 પદો પર ભરતી થવાની છે.


ખાલી પડેલી જગ્યાની ડિટેલ


નિમણૂંક માટે સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. એટલે કે, ઉમેદવારોને અરજી ફોર્મના આધારે ઇન્ટરવ્યુ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.


આ પદ માટે થશે ભરતી



  • પ્રોફેસર/શિક્ષક 29

  • ક આચાર્ય 22

  • સહ-શિક્ષક 24

  • આસિસ્ટન્ટ પ્રોફેસર 33

  • કુલ પોસ્ટ 108


કેવી રીતે કરશો અરજી


AIIMS ગોરખપુરની આ જગ્યાઓ માટે અરજી કરવા માટે, તમે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, ગોરખપુરની અધિકૃત વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છો. આ માટે રિક્યુટમેન્ટ વિન્ડો પર ક્લિક કરો. જે આપને નવા પેજ પર લઇ જશે.  અહીં, AIIMS, ગોરખપુરમાં વિવિધ વિભાગો માટે સીધી ભરતી વિશે માહિતી હશે.  વેબસાઇટનું એડ્રેસ છે- aiimsgorakhpur.edu.in


આ રીતે કરો અરજી



  • એમ્સની સતાવાર વેબસાઇટ aiimsgorakhpur.edu. in પર જાવ

  • અહીં રિક્યુટમેન્ટ વિન્ડો પર ક્લિક કરો

  • અહીં નવું પેજ ખૂલશે


અહીં એમ્સ ગોરખપુરના વિભિન્ન વિભાગો માટે સીધી ભરતીની જાણકારી મળશે.  હવે સંબંધિત વિજ્ઞાપન તેમજ નોટિફિકેશન ડાઉનલોડ કરીને અરજી કરી શકો છો.