આણંદ: શહેરના રેલ્વે સ્ટેશનને ગરીબ રથ ટ્રેનની અડફેટે 3 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. મૃતકોમાં એક બાળક અને બે મહિલાનો સમાવેશ થાય છે. ઘટનાની મળતી માહિતી પ્રમાણે, આણંદ રેલ્વે સ્ટેશને પ્લેટ ફોર્મ નંબર 4 પરથી પાટા ઓળંગવા જઈ રહેલા એક બાળક અને બે મહિલાને ગરીબ રથ ટ્રેન અડફેટે લેતા તેમનું મોત થયું હતું.