મુંબઈઃ દેશના ટોચના ઉદ્યોગપતિ અને ભારતના નંબર વન ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીના આજે શ્લોકા મહેતા સાથે લગ્ન યોજાઈ રહ્યા છે. લગ્નમાં સામેલ થવા દેશ-વિદેશમાંથી અનેક મહેમાનો આવ્યા છે. આકાશ શ્લોકાને પરણવા માટે વરઘોડે ચડ્યો ત્યારે નીતા અંબાણી અને મુકેશ અંબાણી મન મૂકીને નાચ્યા હતા. આકાશ અંબાણીએ વરઘોડામાં પિતા મુકેશ અંબાણી સાથે ડાન્સ કર્યો હતો.


વાંચો: આકાશ અંબાણીના વરઘોડાની પ્રથમ તસવીર આવી સામે, મન મૂકીને નાચ્યા મુકેશ-નીતા