ઉપરાંત યુએનના પૂર્વ સેક્રેટર જનરલ બાન કી મૂન અને બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર અને તેના પત્ની ચેરી બ્લેર પણ ઉપસ્થિત રહ્યા છે.
બોલીવુડમાંથી કિરણ રાવ અને આમીર ખાન, વિશાલ દદલાણી, શેખર તથા શ્રીલંકાનો પૂર્વ કેપ્ટન મહિલા જયવર્ધને આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નમાં પહોંચી ચુક્યા છે.
વાંચોઃ આજે આકાશ અંબાણી અને શ્લોકા મહેતા લગ્નગ્રંથીથી જોડાશે, જાણો લગ્નની શું છે વિષેશતા