Amazon Great Indian Festival Sale: હાલ અમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ ચાલી રહ્યો છે. Happiness Upgrade Daysમાં તમામ પ્રોડક્ટ પર જંગી છૂટ, ઓફર આપવામાં આવી રહી છે. આ સેલમાં હેલ્મેટ, ટુ-વહીલ અને ફોર વ્હીલ ટાયર, કાર અને બાઇક એક્સેસરિઝ, વ્હીકલ ક્લિનિંગ સપ્લાય પર જંગી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો તમે આ વસ્તુ ખરીદવા માંગતા હો તો Amazon Great Indian Festival Saleમાં ખૂબ સસ્તા ભાવે બ્રાન્ડેડ કંપનીની આઈટમ મળી રહી છે.
Link For Amazon Navrati Sale
Helmets: ટુ વ્હીલ ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે. તે ન માત્ર અકસ્માતમાં જીવ બચાવે છે પરંતુ ઠંડી, ગરમી અને વરસાદથી આંખોનું રક્ષણ કરે છે. અમેઝોન પર હાલ સેલમાં વેગા અને સ્ટીલબર્ડ જેવી કંપનીઓના હેલ્મેટમાં 25 ટકા સુધી છૂટ મળે છે.
Click Here To Buy Helmets
Pressure washers: કાર, ટુ વ્હીલ ધોવા માટે પ્રેશર વોશરનો ઉપયોગ થાય છે. અમેઝોન પર હાલ ચાલી રહેલા સેલમાં પ્રેશર વોશર પર 60 ટકા સુધીની છૂટ મળી રહી છે. ડિસ્કાઉન્ટ બાદ વિવિધ પ્રોડક્ટની કિંમત 1500 રૂપિયાથી લઈ 9500 આસપાસ છે.
Click Here To Buy Pressure Washers
Car & bike tyres: નવરાત્રિ પછી દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. આ દરમિયાન ઘણા લોકો પોતાનું બાઇક કે કાર લઇને ફરવા જતા હોય છે. જો તમારી કાર કે બાઇકનું ટાયર બદલવાનું વિચારતા હો તો હાલ શ્રેષ્ઠ સમય છે. અમેઝોન પર સેલમાં કાર અને બાઇકના ટાયર પર 30 ટકા સુધીની છૂટ આપવામાં આવી રહી છે.
Click Here To Buy Car & Bike Tyres
Car & bike parts & accessories: નવી કાર કે બાઇક ખરીદ્યા બાદ તેની એક્સેસરીઝ પણ મહત્વની હોય છે. જો તમે પણ નવી કાર કે બાઇક ખરીદી હોય અને એક્સેસરીઝ ખરીદવાનું વિચારતા હો તો અમેઝોન પર ચાલી રહેલો સેલ શ્રેષ્ઠ અવસર છે. અહીં વિવિધ કાર અને બાઇકના પાર્ટ્સ તથા એક્સેસરીઝ પર 60 ટકા સુધીની છૂટ આપવામાં આવી રહી છે.
Click Here To Buy Car & Bike Parts & Accessories
Car & bike engine oil: અમેઝોન પર ચાલી રહેલા સેલમાં કાર અને બાઇક માટે એન્જિન ઓઈલ 300 રૂપિયાથી શરૂ થઈ રહ્યું છે. જે બાદ વિવિધ કંપની, લીટરની સાઇઝ પ્રમાણે અલગ અલગ ભાવ છે.
Click Here To Buy Car & Bike Engine Oil
Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.