પેટ્રોલ ડિઝલની સાથે સોના-ચાંદી પર પણ કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી છે. પહેલા ગોલ્ડ પર 10 ટકા કસ્ટમ ડ્યૂટી લાગતી હતી, જેને વધારીને 12.5 ટકા કરી દેવામાં આવી છે.
તમાકુ ઉત્પાદનો પણ મોંઘા થશે. વિદેશમાંથી પુસ્તકો મંગાવવા પણ મોંઘા થશે. ઘર ખરીદવા સસ્તા થયા છે. હોમ લોનના રૂપમાં જેટલુ વર્ષના વ્યાજની ચૂકવે છે, તેના પર 3.5 લાખ સુધી છૂટ મળશે. ઈલેક્ટ્રિક કાર સસ્તી થઈ છે.