નવી દિલ્હીઃ ભારતીય ઘરેલુ બજારમાં સોનામાં સુસ્તી જોવા મળી છે તો વૈશ્વિક સ્તર પર સોનામાં તેજી જોવા મળી રહી છે. દિલ્હીમાં સોનું 47 હજારની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. વિતેલા દિવોસમાં રૂપિયા ડોલર સામે નબળો પડતા દિલ્હી ગોલ્ડ માર્કેટમાં સોનું 9 રૂપિયાની તેજી સાથે 46991 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે તેની સાથે જ ચાંજીની કિંમત 902 રૂપિયા ઘટીને 67758 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે.


મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર સોનામાં તેજી સાથે કાબોબાર થઈ રહ્યો છે. સોનું ઓગસ્ટ વાયદો 99 રૂપિયાની ત જી સાથે 47820 રૂપિયાની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ચાંદીનો સપ્ટેમ્બર વાયદો 177 રૂપિયા ઘટીને 68785 રૂપિયાની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે.


વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ


વૈશ્વિક બજારમાં સોનામાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. અમેરિકામાં સોનું 0.06 ડોલરના ઘટાડા સાથે 1803.88 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો 0.03 ડોલરના ઘટાડા સાથે 25.90 ડોલર પ્રતિ ઔંસની સપાટી પર ટ્રેડ થઈ રહી ચે.


આ રીતે જાણો ઘર બેઠે ભાવ


ઘર બેઠે 22 કેરેટ અને 18 કેરેટ સોનાનો ભાવ જાણવા માટે તમે 8955664433 પર સ્ડ કોલ કરી શકો છો. તમારા મિસ્ડ કોલ કરવા પર થોડી જ વારમાં તમારી પાસે એસએમએસ આવી જશે તેમાં રેટ્સની જાણકારી હશે. ઉપરાંત તમે સોનાને લઈને સતત અપડેટ https://ibja.co/ પર જઈને જોઈ શકો છો.


અમદાવાદમાં આજે આ રેટ પર સોના-ચાંદીમાં કારોબાર શરૂ થયો


22ct Gold : Rs. 47150, 24ct Gold : Rs. 49150, Silver Price : Rs. 68800


બેંગલુરુમાં આજે આ રેટ પર સોના-ચાંદીમાં કારોબાર શરૂ થયો


22ct Gold : Rs. 44650, 24ct Gold : Rs. 48720, Silver Price : Rs. 68800


ભુવનેશ્વરમાં આજે આ રેટ પર સોના-ચાંદીમાં કારોબાર શરૂ થયો


22ct Gold : Rs. 44650, 24ct Gold : Rs. 48720, Silver Price : Rs. 74100


ચંદીગઢમાં આજે આ રેટ પર સોના-ચાંદીમાં કારોબાર શરૂ થયો


22ct Gold : Rs. 46800, 24ct Gold : Rs. 50850, Silver Price : Rs. 68800


ચેન્નઈમાં આજે આ રેટ પર સોના-ચાંદીમાં કારોબાર શરૂ થયો


22ct Gold : Rs. 45510, 24ct Gold : Rs. 49650, Silver Price : Rs. 74100


કોયમ્બતુરમાં આજે આ રેટ પર સોના-ચાંદીમાં કારોબાર શરૂ થયો


22ct Gold : Rs. 45510, 24ct Gold : Rs. 49650, Silver Price : Rs. 74100