જો તમે દર વર્ષે આવકવેરો ભરો છો અને આ વર્ષે કોઈપણ કારણસર તમારું આવકવેરા રિટર્ન ફાઈલ કરી શક્યા નથી તો પણ તમે તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકો છો. આ માટે તમારે લેટ ફી ચૂકવવી પડશે, જેના દ્વારા તમે નાણાકીય વર્ષ 2023-24 માટે તમારું આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકો છો. જો કે ઈન્કમ ટેક્સ રિટર્ન એટલે કે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 હતી પરંતુ તમે હજુ પણ લેટ ફી સાથે ઈન્કમ ટેક્સ ફાઈલ કરી શકો છો. આ માટેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 છે.
ITR ફાઈલ ન કરવા પર ભારે દંડ ફટકારવામાં આવશે
જો તમે હજુ સુધી નાણાકીય વર્ષ 2023-24 માટે તમારો ITR ફાઈલ કર્યું નથી અથવા તમે હજુ પણ તમારું લેટ ITR ફાઈલ નથી કરી રહ્યા તો તમારે 10,000 રૂપિયાનો ભારે દંડ ચૂકવવો પડી શકે છે. તમારે આવકવેરા વિભાગની કાર્યવાહીનો પણ સામનો કરવો પડી શકે છે.
શું હોય છે Belated ITR?
જો તમે તમારું ITR ફાઇલ કરવાનું ચૂકી ગયા હોવ તો તમે આવકવેરા કાયદાની કલમ 234F મુજબ લેટ ફી સાથે તમારું ITR ફાઇલ કરી શકો છો. તેને Belated ITR કહેવાય છે. હવે ચાલો વાત કરીએ કે આઈટીઆર મોડું ફાઈલ કરવા માટે કેટલી ફી થશે. વાર્ષિક આવક અનુસાર લેટ ફીને બે કેટેગરીમાં વહેંચવામાં આવી છે.
જે લોકોની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી છે તેઓ 1000 રૂપિયાની લેટ ફી સાથે તેમનું ITR ફાઇલ કરી શકે છે. જ્યારે જે લોકોની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી વધુ છે તેઓ 5,000 રૂપિયાની લેટ ફી સાથે ITR ફાઇલ કરી શકે છે.
સમય મર્યાદામાં વારંવાર વધારો
નોકરીદાતાઓ અને તેમના સંગઠનોની વિનંતી પર, EPFOએ પગારની વિગતો સબમિટ કરવાની સમયમર્યાદા ઘણી વખત લંબાવી. અગાઉ આ સમયમર્યાદા 30 સપ્ટેમ્બર 2023 સુધી હતી, જે પછીથી વધારીને 31 ડિસેમ્બર 2023 અને પછી 31 મે 2024 કરવામાં આવી હતી. જો કે, અરજી પ્રક્રિયા હજુ પણ ધીમી છે. આને ધ્યાનમાં રાખીને, EPFOએ હવે પગારની વિગતો સબમિટ કરવાની અંતિમ તારીખ વધારીને 31 જાન્યુઆરી, 2025 કરી છે.
EPFOએ સ્પષ્ટતા કરી છે કે નોકરીદાતાઓ માટે આ છેલ્લી તક છે. ઉપરાંત, તેમણે તમામ એમ્પ્લોયરોને સમયસર જરૂરી વિગતો અને માહિતી પ્રદાન કરવા વિનંતી કરી છે જેથી પેન્ડિંગ કેસોનો ઝડપથી નિકાલ કરી શકાય. આ વિસ્તરણ દ્વારા, EPFO એ સુનિશ્ચિત કરવાનો છે કે તમામ પાત્ર સભ્યો ઉચ્ચ પેન્શનનો લાભ મેળવી શકે અને અરજી પ્રક્રિયામાં આવતી અડચણો દૂર કરી શકે.
Ration Card: શું તમારુ રાશનકાર્ડ પણ ખોવાઈ ગયું છે, જલ્દી કરી લો આ કામ મળી જશે રાશન