એરલાઇન્સને બંધ થતી બચાવવા માટે જેટ એરવેઝે મંગળવારે ઋણદાતા પાસેથી 400 કરોડ રૂપિયાની સહાય માંગી હતી. વર્તમાન નિયમ પ્રમાણે કોઇ પણ એરલાઇન્સે લાયસન્સ ચાલુ રાખવા ઓછામાં ઓછા 5 વિમાનો ચાલુ રાખવા જરૂરી છે, હાલ કંપનીની પાંચ ફ્લાઇટ કાર્યરત હતી. પરંતુ તે પણ હવે બંધ થઇ જતાં લાયસન્સ ચાલુ રહેવા પર પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે.
25 વર્ષ જૂની એરલાઇન્સ કંપની જેટ એરવેઝ પર 8000 કરોડ રૂપિયાથી વધારે દેવું છે. જેટ એરવેઝને આર્થિક સંકટથી ઉગારવા માટે પ્રધાનમંત્રી કાર્યાલયે ચાલુ સપ્તાહે ઇમરજન્સી બેઠક પણ બોલાવી હતી.
કોંગ્રેસે ગરીબોના હક છીનવ્યા, મધ્યમવર્ગની અવગણના કરીઃ સુરેન્દ્રનગરમાં PM મોદીનું સંબોધન
શિલ્પા શેટ્ટીએ પુત્રને ખોળામાં બેસાડી કર્યું જિમમાં વર્ક આઉટ, વીડિયો થયો વાયરલ
ક્રિકેટર સાથે લગ્ન કરવા માતા-પિતા બનતા હતા અડચણ, બોયફ્રેન્ડ સાથે મળીને કર્યું એવું કે....